રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને કૂકર મા જરૂર મુજબ પાણી નાખી ને બાફી લો.ત્યાર બાદ તેની છાલ કાઢી લો.હવે એક મિક્સર મા ટામેટું,લસણ,લાલ મરચું અને મીઠું નાખી ને પેસ્ટ બનાવી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.ત્યાર બાદ તેમાં હિંગ નાખી ને બનાવેલી લસણ ની પેસ્ટ ઉમેરો.જરૂર મુજબ પાણી નાખી ને તેને પાંચ મીનીટ માટે ઉકાળી લો.
- 3
હવે તેમાં લીંબુ નીચોવી લો.ત્યાર બાદ તેમાં ફોલેલા બટાકા નાખો.તેને બરાબર મિક્સ કરી લો.તેને પાંચ મિનિટ માટે કૂક કરી લો.હવે તેને એક પ્લેટ માં કાઢી ઉપર કોથમીર છાંટી સર્વ કરો.
- 4
તો તૈયાર છે ભાવનગરી ભૂંગળા બટાકા.અહી મે સ્પેશિયલ ભાવનગર મા મળતા અને ખવાતા ભૂંગળા સર્વ કર્યા છે.
Similar Recipes
-
-
લીલા મરચાં-લસણ વાળા ભૂંગળા બટાકા
#GA4#WEEK24#લસણ આ બટાકા અમારે ત્યાંનું સ્ટ્રીટ ફૂડ છે. એ આજે મે ઘરે બનાવ્યું છે.મારા બાળકો ટિફિન મા પણ લઈ જાય છે. અમારે ત્યાં બધાને બહુ જ ભાવે છે. Vaishali Vora -
-
ભૂંગળા બટેટા (Bhungla bateta recipe in Gujarati)
#આલુ#પોસ્ટ2ભાવનગર અને પોરબંદર ના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ભૂંગળા બટેટા થી આપણે સૌ માહિતગાર જ છીએ. ભૂંગળા બટેટા ની ચાહના સમગ્ર ગુજરાત માં છે. તીખા તમતમતા અને લસણ થી ભરપૂર બટેટા સાથે ભૂંગળા એક સ્વાદિષ્ટ વાનગી બને છે. Deepa Rupani -
-
-
-
ભાવનગરી ભૂંગળા બટાકા (Bhavnagari Bhungra Bataka Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclubભાવનગરી ભૂંગળા બટાકા સ્ટ્રીટ ફુડ ની સાથે મેરેજ કે પાર્ટી માં પણ સ્ટાર્ટર માં પીરસાય છે. સ્પાઈસી, ટેંગી અને ટેસ્ટી એવા ભાવનગરી ભૂંગળા બટાકા ની રેસીપી શેર કરીશ.આજે વસંત મસાલા નું કાશ્મીરી લાલ મરચાનો ઉપયોગ કર્યો છે. Dr. Pushpa Dixit -
-
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Bataka Recipe In Gujarati)
#GA4 #Week24 #garlicસૌરાષ્ટ્ર અને તેમાં પણ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં લસણીયા ભૂંગળા બટેકા લારીમાં મળે છે, જે ખૂબ જ ચટપટા અને તીખા હોય છે. આ લસણીયા ભૂંગળા બટેકા ભૂંગળા સાથે જ ખવાય છે તેમજ તે સ્વાદમાં વધારે પડતા તીખા બનાવાય છે. તેમાં ઉપરથી મસાલા શીંગ છાંટવાથી તેનો સ્વાદ અનોખો જ લાગે છે. Kashmira Bhuva -
બટાકા-ભૂંગળા (Potato Bhungla Recipe in Gujarati)
તીખું તમતમતું કઈ ખાવાનું મન થાય ત્યારે જરૂરથી બને. Dr. Pushpa Dixit -
-
-
-
ભૂંગળા બટાકા
#ઇબુક૧#૧૧જ્યારે ઘરમાં કંઈ પણ શાક ન હોય અને ફટાફટ બનાવવાનું હોય કઈક ચટપટું ખાવાનું મન થયું હોય તો આ ઓપ્શન બેસ્ટ છે. આ શાક ની મજા જ એ છે કે એને ભૂંગળા સાથે ખાવામાં આવે છે. નાના બાળકો થી માંડી ને મોટા ને પણ આ શાક ખાવાની મજા પડે છે. Chhaya Panchal -
-
-
-
લસણીયા ભૂંગળા બટાકા (Lasaniya Bhungra Batata Recipe In Gujarati)
#SFC#ભાવનગર_ફેમસ#Streetfood#Cookpadgujarati આજે હું તમને ભાવનગરના ના ફેમસ એવા ભુંગળા બટાકા બનાવતા શીખવાડિશ. ભાવનગરમાં બે પ્રકારના બટાકા ભૂંગળા મળે છે એક લસણ વાળા બટાકા અને એક છે લસણ વગરના. તો આજે આપણે લસણીયા ભૂંગળા બટાકા બનાવીશું. આ ભાવનગરી ભુંગળા બટાકા ટેસ્ટમાં ખુબ જ સરસ બને છે. આમ તો આ ભૂંગળા બટાકા સૌરાષ્ટ્ર માં બધી જ જગ્યાએ એ મળે છે. રાજકોટ, જામનગર અને ભાવનગર સાઇડની ફેમસ આઇટમ એટલે ભૂંગળા-બટાકા. ભૂંગળા-બટાકા ખાવાની બહુ જ મજા આવે છે. આ રેસિપીને તમે માત્ર 10 જ મિનિટમાં ઘરે લારી પર મળે એ રીતે જ બનાવી શકો છો. આ ચટપટા અને સ્પાઈસી ભૂંગળા-બટાકા ખાવાની મજા કંઇક અલગ જ આવે છે. Daxa Parmar -
-
-
ભૂંગળા બટાકા
#કાંદાલસણ બજાર માં મળતા ભૂંગળા બટાકા લસણ વાળા હોય છે પણ આપણે ઘેર લસણ વગર બનાવી સકાઇ અને ખૂબ જ સ્વાદિષટ લાગે છે . Suhani Gatha -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
#CB8 આમ તો ભુંગળા બટાકા ભાવનગરમાં ખૂબ જ પ્રખ્યાત છે અને સૌરાષ્ટ્રમાં દરેક જગ્યાએ ભુંગળા બટાકા સ્ટ્રીટ ફૂડ તરીકે તરીકે ઓળખાય છે પરંતુ આજે મેં રાજકોટમાં મળે છે એ રીતે ના ભુંગળા બટાકા બનાવ્યા છે. આશા છે કે તમને ગમશે. Vaishakhi Vyas -
-
હરાભરા ભૂંગળા બટાકા (Harabhara Bhungra Bataka Recipe in Gujarati
#આલુ #goldenapron3 week21 puzzle word - spicy Nigam Thakkar Recipes -
ભૂંગળા બટાકા (Bhungra Bataka Recipe In Gujarati)
આ ભાવનગર નું સ્ટ્રીટ ફુડ છે જે નાના- મોટા બંને નું ફેવરેટ છે.ભાવનગર સ્પેશ્યલ)#CB8 Bina Samir Telivala -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16846718
ટિપ્પણીઓ (2)