બાફિયા ગુંદાનું અથાણું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગુંદા ને પાણીથી બરાબર સાફ કરી એક મોટા તપેલામાં ગરમ પાણીમાં કલર બદલાય ત્યાં સુધી ઉકાળો.ત્યારબાદ તેને કપડાં પર પાથરી કોરા થાય એટલે તેના ઠળિયા દૂર કરી અલગ રાખો.
- 2
રાજાપુરી કેરી ને છાલ ઉતારી ખમણ કરી તેમાં હળદર મીઠું ઉમેરી 1/2કલાક રાખી મૂકો ત્યારબાદ તેનું પાણી નિતારી અને કપડા પર તેનુ ખમણ કોરું કરવા મૂકો.
- 3
મેથીયા ના મસાલામાં કોરું કરેલું ખમણ 2 ચમચી હિંગ મિક્સ કરી કોરા થયેલા ગુંદામાં બધો જ મસાલો ભરી લો ત્યારબાદ કાચની બરણીમાં એક લેયર મસાલાનું એક લેયર ગુંદાનું તે રીતે ભરી લેવા.
- 4
બધા જ ગુંદા બરણીમાં ભરાઈ જાય એટલે તેલને મધ્યમ ગરમ કરી ઠંડુ પાડી અને બરણીમાં ગુંદા ડૂબે તેટલું તેલ ભરી લેવું અને બે થી ત્રણ દિવસ પછી વપરાશમાં લેવા.તો તૈયાર છે એકદમ ટેસ્ટી બાફીયા ગુંદા નું અથાણું જે ખિચડી રોટલી પરોઠા સાથે ખુબ સરસ સ્વાદિષ્ટ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કેરી ગુંદા નું અથાણું (Keri Gunda Aachar Recipe In Gujarati)
#KR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ગુંદાનું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpad#cookpadgujarati#cookpadindia#PS Priyanka Chirayu Oza -
-
-
-
-
-
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
કેરી ગુંદાનું ખાટું અથાણું (Mango Gunda Pickle Recipe In Gujarati)
#MDCમધર્સ ડે રેસીપી ચેલેન્જ આ અથાણું મારા સાસુમા પાસેથી હું શીખી છું...સાસુ મોમ ઘરના આંબાની કેરી માંથી વિવિધ પ્રકારના અથાણાં બનાવતા અને એ સમયે export કરતાં... આ અથાણાં ની રેસીપી હું એમને dedicate કરું છું..🙏 Sudha Banjara Vasani -
ગુંદા કેરી અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
કેરી ની સરુઆત મા અથાણા બનાવવાની મજા આવે છે આજ મેં ગુંદા કેરી નું મિક્સ ખાટ્ટુ અથાણું બનાવ્યું #APR Harsha Gohil -
-
-
-
-
ગુંદાનું અથાણું (Gunda athanu Recipe In Gujarati)
#EB#Week4 ગુંદાનું અથાણું એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય છે. Nita Prajesh Suthar -
-
ઉછાળિયા ગુંદા (ગુંદાનું ઇન્સ્ટન્ટ અથાણું)
અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB7વીક ૭@pushpa_1074 Juliben Dave -
-
ગુંદા નું ઇન્સ્ટન્ટ અથાણું (Gunda Instant Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણું હું મારા માસી પાસેથી શીખી. આ અથાણું ખુબ જ ઝડપથી બની જાય છે અને આખું વર્ષ રાખી શકાય છે. બગડતું નથી. આ અથાણાંમાં ગોળ એડ નથી કર્યું તેથી અથાણું મીઠુ નહીં બને. અમારે ત્યાં કચ્છી માં આને ખારા ગુંદા પણ કહે છે. ખારું એટલે તીખું. એટલે કે ગુંદાનું તીખું અથાણું. એકદમ ઝડપથી બની જાય છે. અને સામગ્રી પણ બહુ ઓછી જોઈએ છે. તો તમે પણ ચોક્કસ બનાવજો આ અથાણું. Jigna Vaghela -
-
-
ગુંદાનું ખાટું અથાણું (Gunda Khattu Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpad_Guj અત્યારે અથાણાં ની સીઝન ચાલે છે અને બધા અલગ અલગ જાત ના અથાણાં બનાવતા જ હશો. તો મેં પણ મારા હોમ મેડ આચાર મસાલા નો ઉપયોગ કરીને આ ગુંદા ની ખાટું અથાણું બનાવ્યું છે... ગુંદા આમ તો ચીકણા હોય છે પણ તેનું અથાણું બિલકુલ પણ ચીકણું લાગતું નથી અને ભાખરી, પરાઠા અને રોટલી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. મેં અહીંયા આખા ગુંદા નું અથાણાં ની રીત બતાવી છે તમે ઈચ્છો તો ગુંદા ના બે ભાગ કરી ને પણ આ અથાણું બનાવી શકો છો. વડી ગુંદા નું અથાણું ફ્રીઝ માં રાખવા થી ગુંદા કડક જ રહે છે અને જરાક પણ ઢીલા નથી પડતા. આખું વર્ષ અથાણું નવા જેવું જ રહે છે. અથાણું જો ફ્રીઝ માં રાખવું હોય તો તેલ ખાલી ગુંદા ડૂબે એટલું જ નાખવું, વધારે તેલ નાખવું નહિ. જો તમારે એને બહાર રાખવું હોય તો વધારે તેલ ઉમેરવું જેથી અથાણું બગડી ના જાય. તો આથાણા ની સીઝન માં જાણી લો ગુંદા નું અથાણું બનાવાની રીત અને ફટાફટ બનાવી ભરી લો. Daxa Parmar -
-
કેરી ગુંદાનું અથાણું(keri gunda nu athanu recipe in gujarati)
આ સમર સ્પેશિયલ અથાણું અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે તેથી અમે આ અથાણું આખું વર્ષ ચાલે એટલું બનાવીએ છીએ મને અત્યારે સમયમાં હાથ આમ ખાવાની ખૂબ જ મજા આવે છે મને આથાણુ ખૂબ જ પસંદ છે#સમર Hiral H. Panchmatiya -
-
More Recipes
ટિપ્પણીઓ