કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સમોસા(Samosa recipe in Gujarati)
#MW3#Fried#SAMOSA- સમોસા બધા ની પ્રિય ડીશ છે, એમાં પણ શિયાળો આવે એટલે અલગ અલગ સ્ટફિંગ વાળા સમોસા ખાવાની મજા જ કંઈ અલગ છે.. આવો સાથે મળી ને ગરમાગરમ સમોસા ની મોજ માણીએ.. Mauli Mankad -
-
-
-
-
-
-
-
-
રોટી સમોસા
#RB5#Week5 આમતો બધા ના ફેવરિટ હોય છે સમોસા, પણ આ તો રોટી સમોસા જે દ્વારકા ના ફેમસ છે, મારાં દીકરા મિહિરને ખુબ જ ભાવે, હું આ એને ડેડીકેટ કૃષ્ણ છું. Bhavna Lodhiya -
-
પંજાબી પટ્ટી સમોસા (Punjabi Patti Samosa Recipe In Gujarati)
#KS6 પંજાબી સમોસા ની સાથે લીલા ધાણા ફુદીના ની ચટણી અને ખજૂર આંબલી ની ચટણી અને ઝીણી સેવ પછી પૂછવું જ શુ.........અહાહા ટેસ્ટ તો મઝા જ આવે. Alpa Pandya -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MDC- આમ તો મારા મમ્મીને ઘણી વાનગીઓ ભાવે છે પણ બધા માં સૌથી પ્રિય બે જ છે.. એક તો બટેટાનું શાક, જે મારી મોટી બહેન કાજલ માંકડ ગાંધી એ આ જ પ્લેટફોર્મ પર બનાવીને શેર કર્યું જ છે, અને બહુ જ ટેસ્ટી બનાવે છે..😄 અને બીજી વાનગી બટેટાવડા.. આ બંને વાનગીઓ મારા મમ્મીના હાથની જ અમને ભાવે છે પણ આજે મેં મારા હાથે બનાવી ને એમને ખવડાવ્યા.. અને હા, બહુ જ સારા બન્યા..😊😄 અને બધાને તેમજ મમ્મી ને બહુ જ ભાવ્યા..😋 તમે પણ આવી જ કોઈ વાનગી વડે તમારા મમ્મી ને ખુશ કરો..Happy Mother's Day 😊💐 Mauli Mankad -
-
-
-
-
-
-
-
મીની સમોસા (Mini samosa recipe in gujarati)
સમોસા નાનાં-મોટાં સૌનાં પ્રિય છે.. વરસતાં વરસાદ માં ચા સાથે સમોસા ની મજા જ અલગ છે😊😊 Hetal Gandhi -
-
મટર સમોસા
#સ્ટફડસમોસા એ નાસ્તા માંટે અને જમવા મા પણ લેવાય છે ચા કે ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
પંજાબી સમોસા (Punjabi Samosa Recipe in Gujarati)
#GA4#Week21#Samosaઆમ તો ભાગ્યે જ કોઈક એવું હશે જેને સમોસા ના bhavta હોય. એક ગરમાગરમ સમોસા અને ચા મળી જાય એટલે મારી સવાર તો સરસ થઇ જાય. સમોસા માં પણ તમે ગણું બધું વેરિએશન લાવી શકો છો. જેમ કે પંજાબી સમોસા પનીર સમોસા ચીઝ સમોસા નવતાડ ના સમોસા. બધા જ ખાવામાં બહુ જ ટેસ્ટી હોય છે.મેં અહીંયા મેંદા ના બદલે આપણા ઘઉં ના લોટ માંથી જ સમોસા બનાવ્યા છે. જે ખુબ સરસ બન્યા છે jena થી તમે મેંદો ખાવાનું અવોઇડ કરી શકો છો. Vijyeta Gohil
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16926092
ટિપ્પણીઓ