વેજીટેબલ ખીચડી

Jayshree Khakhkhar
Jayshree Khakhkhar @cook_17148322
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ મીક્સ દાળ ( મગની, અડદની, મસુર ની ફોતરાં વાળી અને ચણા ની દાળ
  2. ૧ કપ ખીચડીયા ચોખા
  3. ૧ બાઉલ મીક્સ વેજીટેબલ
  4. ૧ ડુંગળી અને લસણ ૪/૫ કળી,૧/૨ કેપ્સીકમ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કૂકરમાં ૨ ચમચી તેલ અને ૨ ચમચી ઘી મૂકીને ગરમ કરી તેમાં સુકાં લાલ મરચાં અને ૧ તજ અને લવિંગ અને રાઈ જીરું નો અને હીંગ નો વઘાર કરી તેમાં લીમડાના પાન નાખી વઘાર કરો. તેમાં ડુંગળી, લસણ, કેપ્સીકમ નાખો.હળદર, લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર મીઠું નાખીને સાંતળો. ૨ મીનીટ પછી તેમાં મીક્સ વેજીટેબલ અને ખીચડી નાખી ને તેમાં ૪/૫ કપ પાણી નાખી ને ધાણા જીરું પાઉડર ઉમેરી કૂકર બંધ કરી ને ધીમાં તાપે ચઢવા દો. ૩/૪ સીટી માં થઇ જશે.કૂકર ઠંડું થાય એટલે ગરમ ગરમ પીરસો. દહીં અને પાપડ સાથે મજા માણો.

  2. 2

    ગરમીમાં ગૃહિણી ને રસોઈ ઝટપટ તૈયાર થતી અને પૌષ્ટિક આહાર. બધાંજ શાક અને બધી દાળ બીજૂ જોય શું ? આમ પણ ગુજરાતી ઓને ખીચડી તો જોઈએ જ. રાત્રે પાચન સરળતાથી થાય માટે ડીનર માટે બેસ્ટ છે. હાલો હવે તમે પણ બનાવજો. જય જલારામ !

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Khakhkhar
Jayshree Khakhkhar @cook_17148322
પર

ટિપ્પણીઓ

Similar Recipes