રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ લો તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલું લસણ અને કાંદા માં ચપટી મીઠું નાખી સાંતળો.
- 2
પછી તેમાં ટામેટા ની લીલા મરચાં નાખીને હલાવી થોડી વાર રહેવા દેવું
- 3
પછી તેમાં હળદર લાલ મરચું ગરમ મસાલો ગ્રેવી કિંગ મસાલો નાખી ૨ મિનિટ સુધી થવા દો.પછી ગેસ બંધ કરી ઠંડું થવા દો.
- 4
ઠંડું થાય એટલે તેને મિક્સર ઝાર માં લઇ તેની ગ્રેવી બનાવી લો.(ગ્રેવી બનાવતી વખતે પાણી નાખવું નહીં)
- 5
એક કડાઈમાં તેલ લો.
- 6
પછી તેમાં લીમડાના પાન અને બટાકા નાખી બટાકા ને ચઢવા દો.
- 7
બટાકા ચઢી જાય એટલે તેમાં ગેવી નાખી હલાવી પાંચ મિનિટ થવા દો.પછી તેમાં કોથમીર અને કાશ્મીરી લાલ મરચું નાખી હલાવી લો.
- 8
તેલ છુટું પડે એટલે તેમાં ભાત નાખી હલાવી પાંચ મિનિટ સુધી રહેવા દો.
- 9
થઈ જાય એટલે તેને છાશ અને પાપડ સાથે સર્વ કરો તો તૈયાર છે પંજાબી રાઈસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંજાબી છોલે (Punjabi chhole recipe in Gujarati)
#MW2#કૂકપેડ_મિડ_વીક_ચેલેન્જપોસ્ટ - 3 પંજાબી છોલે એવી વાનગી છે કે પરાઠા....રાઈસ....પૂરી અને ભાખરી સાથે ખાઈ શકાય છે....all time fevourite વાનગી છે ડીનર પાર્ટીમાં ખૂબ લોકપ્રિય છે... Sudha Banjara Vasani -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : સેઝવાન ફ્રાઈડ રાઈસ દરરોજ દાળ ભાત, મગ ભાત, કઢી ભાત તો આપણે બનાવતા જ હોય છે. તો આજે આપણા ટાસ્ક માટે મેં સેઝવાન રાઈસ બનાવ્યા છે જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે નાના મોટા બધા ને ચોક્કસ ભાવશે. Sonal Modha -
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#weekend પંજાબી રેસીપી તો લગભગ બધાને ભાવે છે. પરાઠા સાથે છોલે મળે એટલે લગભગ બધાને જ મોજ પડી જાય .. આમ તો કુલચા સાથે છોલે ખવાય છે પણ તળેલું ખાવાને બદલે પરાઠા સાથે હેલ્થી version બનાવ્યું છે Manisha Parmar -
મીક્સ વેજીટેબલ પંજાબી ગ્રેવી મસાલા(Mix Vegetable Punjabi Grevy Masala Recipe In Gujarati)
#નોર્થ #પંજાબ Kshama Himesh Upadhyay -
-
-
-
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#SRસાઉથ ઇન્ડિયન રેસીપી ચેલેન્જ ટોમેટો રાઈસ એ દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી છે જે લંચ માં અને ડિનરમાં પણ બનતી હોય છે...ટામેટાનો ટેંગી સ્વાદ અને ખાસ મસાલા ના ઉપયોગથી અતિ ફ્લેવરફુલ બને છે.આ ભાત મેં ડાયરેક્ટ પ્રેશર કૂકરમાં બનાવ્યા છે એટલે ઝટપટ પીરસી શકાય છે. Sudha Banjara Vasani -
પંજાબી સબ્જી (Punjabi Sabji Recipe In Gujarati)
#GA4 #Week1આમ તો પંજાબી સબ્જી બનાવતા ટાઈમ પણ જાય અને વધારે સામગ્રી ની જરૂર પડે પણ મેં આજે ઓછા સમય માં ખુબ ઓછી સામગ્રી થી બનાવી છે અને બધી વસ્તુ ઘર માં જ હોય છે અને ટેસ્ટ માં બહુ જ સરસ છે. Arpita Shah -
-
-
પંજાબી ગ્રેવી સબ્જી (Punjabi Gravy Sabji Recipe In Gujarati)
આજે મેં આ કોન્ટેસ્ટ સારું પંજાબી રેસીપી મૂકી છે. જે અલગ-અલગ ત્રણ ભાગમાં છે અને તે બીજી રીતના પણ ઉપયોગી છે. એમ તો એક જ રેસીપી છે પણ મે ત્રણ ભાગ કર્યા છે. એટલે તમને સમજ પડે. #GA4 #week1 Minal Rahul Bhakta -
-
ફ્રાઇડ રાઈસ (Fried Rice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cooksnap#leftover Keshma Raichura -
-
પંજાબી છોલે (Punjabi Chole Recipe In Gujarati)
#SN2 #Vasantmasala #aaynacookeryclub#PunjabiChole#પંજાબીછોલે #કાબુલીચણા #પંજાબીરેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveપંજાબી સ્પેશિયલ છોલે બધાંને ખૂબજ ભાવે છે. સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક પૌષ્ટિક છોલે ખૂબજ સરસ લાગે છે. Manisha Sampat -
-
રાજમા રાઈસ બોલ્સ (Rajama rice balls)
#નોર્થરાજમા ચાવલ નોર્થ ની ખૂબ જ લોકપ્રિય ડીશ છે. એને બ્લેન્ડ કરી એક ખૂબ જ ટેસ્ટી ડિશ બનાવી છે જે સ્નેકસ માં પણ લઈ શકાય છે. એને રીંગણ ના ઓળા ની ટેસ્ટી અને સ્મોકી ચટણી સાથે સર્વ કરી ગુજરાતી ટચ આપ્યો છે. Harita Mendha -
પંજાબી બેસન કા છેલા(punjabi besan ka chela in Gujarati)
પંજાબી બેસન કા છેલા ખાવામા બહુ જ ટેશટી છે. Devyani Mehul kariya -
-
પંજાબી મિક્સ વેજીટેબલ (Punjabi Mix Vegetable Recipe In Gujarati)
Week3ATW3 : પંજાબી મિક્સ વેજીટેબલ#Thechefstoryપંજાબી સબ્જી રેસીપી#PSR : પંજાબી મિક્સ વેજીટેબલ પંજાબી સબ્જી નાના હોય કે મોટા બધાને બહુ જ ભાવતી હોય છે એમાં પણ સાથે પનીર હોય તો તો ખાવાની મજા પડી જાય. Sonal Modha -
પંજાબી મગ મસાલા (Punjabi Moong Masala Recipe In Gujarati)
દરેક જગ્યાએ મગ એતો હેલ્ધી અને ટેસ્ટી હોય જ છે પણ સાથે સાથે તેનો વપરાશ પણ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે કારણ કે મગ માંથી મળતા વિટામીન, પ્રોટીન વગેરે ખૂબ જ પ્રમાણમાં હોય છે. અને તેનો ઉપયોગ પણ દરેક જગ્યાએ અલગ અલગ રીતે કરવામાં આવે છે તેમાંથી સૂપ, રસાવાળુ શાક સુકુ શાક અને શાક અને શાક બનાવવાની રીત પણ અલગ-અલગ હોય છે. Varsha Monani -
-
પંજાબી પરાઠા (Punjabi Paratha Recipe In Gujarati)
#AM4આલુ પરાઠા, મિક્સ વેજીટેબલ પરાઠા જેવા સ્ટફિંગ વાળા પરાઠા બધા બનાવતા જ હોય છે. પરંતુ એના માટે તમારે થોડો ટાઈમ વધુ જોઈએ છે. આજે હું એવી રેસિપી લઇ ને આવી છું કે જે ખૂબ જ ઓછા ટાઈમ માં બની જાય છે જે સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને તમારા માટે આટલાં જ પૌષ્ટિક હોય છે. Vidhi V Popat -
સાંભાર રાઈસ
#Goldenapron2 #સાંભર રાઈસ એ કર્ણાટક ની રેસિપિ છે. ખાસ કરીને મંદિરો માં પ્રસાદ રૂપે બનાવે છે.એમાં લીલા શાકભાજી નો ઉપયોગ થતો હોવાથી ખૂબ હેલ્થી છે. Jyoti Ukani -
-
ચીઝ પાવભાજી (Cheese Pavbhaji Recipe In Gujarati)
#MAઆમ તો મારા મમ્મીના હાથની બધી જ વાનગી સરસ બને છે પણ આજે મધર્સ ડે સ્પેશિયલ ચીઝ પાવભાજી મારી મમ્મીની જેમ બનાવી છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બની છે😍🌹❤️ thank you so much my lovely mom🥰 Falguni Shah -
પંજાબી સીઝલર (Punjabi Sizzler Recipe In Gujarati)
#નોર્થ#ઓગસ્ટ#cookpadgujarati#cookpadindia#weekendchefપંજાબી જમવાનું આજે સો ને ભાવે છે .એમાં પણ પનીર ની સબ્જી નાન હોય તો મઝા પડી જાય. Jagruti Chauhan -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11921478
ટિપ્પણીઓ (6)