રાંધવાની સૂચનાઓ
- 1
સમરેલા શાકભાજીમાં બધા મસાલા મિક્સ કરી રેડી રાખો. તેના મીડિયમ સાઇઝના ગોળા વાળી રેડી રાખો
- 2
લોટ નું એક લુવો લઈને મોટી પાતળી રોટલી વણો ત્યારબાદ ઉપરનું સ્ટફિંગ ભરી બધી બાજુથી કવર કરી લંબચોરસ પરાઠા વણી ઘી તથા બટર મૂકી ક્રિસ્પી થાય ત્યાં સુધી અને બદામી થાય ત્યાં સુધી શેકી લો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મીની સ્ટફ પરાઠા
#એનિવર્સરી#સ્ટાર્ટરહેલો કેમ છો મિત્રો,આજે અહીંયા મેં પરાઠા નું એકદમ હેલ્ધી વર્ઝન રેડી કર્યું છે. પરાઠાના મીની બાઈટસ બનાવ્યા છે. કલર્સ માટે નેચરલ ફૂડ યુસ કર્યા છે. જેથી જે બાળકોને પાલક અને બીટ ના ભાવતા હોય એ પણ attract થઈને મજાથી ખાઈ શકે. નાના-મોટા સૌને ભાવે એવા ટેસ્ટી પરાઠા ની રેસીપી પ્રસ્તુત કરું છું. Dhruti Ankur Naik -
મસાલા પરાઠા ભાજી(masala parotha bhaji recipe in Gujarati)
#વીક એન્ડ ચેલેન્જ.#સુપરશેફ1#માઇઇબુક#રેસિપી નં 27.#sv.#i love cooking. Jyoti Shah -
ટોમેટો વેજ પનીર પરાઠા
ટોમેટો લેયર સાથે વેજીસ અને પનીર નું કોમ્બિનેશન છે આ પરાઠા માં. સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. આમાં જે લોટ બાંધ્યો છે તેના સ્ટફિંગ નાં ભરીએ તો ટોમેટો પ્લેન પરાઠા પણ બહુ સરસ લાગે છે. Disha Prashant Chavda -
વેજ પનીર સ્ટફ પરાઠા (Veg Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#MBR4#cookpadindia#cookpadindiaવેજ પનીર સ્ટફ પરોઠા Ketki Dave -
પંજાબી આલુ પરાઠા
#goldenapron2 #Panjabi #week4 આલુ પરોઠા તે પંજાબમાં સવારમાં નાસ્તામાં લેવાતી ડીશ છે અને લસ્સી એ તો એક પંજાબી વાનગીની ઓળખ છે . આજે આપણે બનાવી પંજાબી આલુ પરોઠા સાથે સ્વીટ લસ્સી. Bansi Kotecha -
-
-
-
-
-
-
-
-
મીની પાપડ ઓનિયન પરાઠા વિથ કેચપ & ટી
#Testmebest#ફ્યુઝનવિક#મિની_પાપડ_ઓનિયન_પરાઠા આ પરાઠા માં મેં પાપડ ઓનિયન ને સ્ટફ્ડ કરી રોલ કરી લુવા બનાવી પરાઠા બનાવ્યા છે જેથી પાપડ અને ઓનિયન નો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે જયારે ટીવી પર શેકવામાં આવે છે ત્યારે... સાથે કેચપ અને ટી લય શકાય ટિફિન બોક્સ માં પણ ચાલે આચાર જોડે પણ ટેસ્ટી લાગે છે.... 😋😋 Mayuri Vara Kamania -
સ્ટફ ટામેટા વડા
#સ્ટફડ આ વડા ખાવામાં ખુબ જ સરસ લાગે છે તેમજ તેને ગ્રીન ચટણી અને મીઠી ચટણી સાથે સર્વ કરો તો ખુબ જ સરસ લાગશે. Kala Ramoliya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11509224
ટિપ્પણીઓ