રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાને તો એને સાતથી આઠ કલાક ગરમ પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ એક કપડામાં તજ લવિંગ ચા ની ભૂકી મોટા એલચાવગેરે લઈ પોટલી વાળી દો.અને મીઠું તથા હળદર નાખી કુકર બંધ કરો
- 2
7/8 whistle વગાડી પાંચ મિનિટ ધીમા ગેસ પર સીઝવા દો
- 3
ડુંગળી ટમેટા લસણ મરચા કોથમીર આદુ વગેરે ક્રશ કરી તેલ મૂકી વઘાર કરો તેલ છુટ્ટું પડે ટોમેટો નીગ્રેવી નાખો તેલ છુટ્ટું પડેમસલા કરો આમલી નો રસ તથા ચણા નાખી 10 મિનિટ ચડવા દો
- 4
આમલી ગોળ નો રસ કરી ઉમેરો
- 5
છોલે રેડી છે મેંદો રવો માં તેલ મીઠું ખાંડ વગેરે મિક્સ કરો સોડા થી લોટ બાંધી 10 મિનિટ રહેવા દો પૂરી વની ને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો
- 6
છોલે પૂરી રેડી છે
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2#Punjabi chhole#Mycookpadrecipe 32 લગભગ જ્યાર થી નવું કંઇક શીખવાની કે બનાવવા ની વાત હોય તો મેં પહેલા જાતે જ બનાવવા પ્રયત્ન કર્યો. એટલે પ્રેરણા જાતે જ લીધેલી. પછી સમય જતાં થોડા ફેરફાર માટે, ગૂગલ, ઈન્ટરનેટ, રસોઈ શો અને ખાસ ખાસ માસ્ટર શેફ એ ખૂબ ભાગ ભજવ્યો છે મારી રાંધણ કળા કે રસોઈ ના શોખ માટે જવાબદાર. Hemaxi Buch -
-
-
-
-
-
-
-
-
-
-
ફ્લાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Sabji Recipe In Gujarati)
#GA4#Week10 Vibha Upadhya -
-
છોલે ભટૂરે (Chhole Bhature Recipe in Gujarati)
#Cookpadindia#goldenapron3 #week_16 #punjabi#મોમસામાન્ય રીતે હું છોલે ચણાનું શાક રેગ્યુલર મસાલા ઉમેરી સાદું જ બનાવી દઉ. પણ આજે અલગ રીતે બનાવેલ છે. Urmi Desai -
-
-
-
-
-
-
-
-
-
અમૃતસરી પિંડી છોલે મસાલા (Amritsari Pindi Chhole Masala Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#MBR8 Sneha Patel -
અમૃતસરી છોલે
#goldenapron3#week -14#chanaપંજાબના ફેમસ અમૃતસરી છોલે એટલે કે પિંડી છોલે એ ખૂબ જ ફેમસ હોય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે તેને ભટુરે સાથે અથવા તો કુલચા સાથે કે નાન કે પરોઠા સાથે અથવા રાઈસ સાથે પણ તમે ખાઈ શકો Kalpana Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11837830
ટિપ્પણીઓ