રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીને છીણી લો ત્યારબાદ તેમાં બધો મસાલો કરી ખૂબ મસળી અને મિક્સ કરો ત્યારબાદ તેમાં બધા લોટ વારાફરતી ઉમેરો
- 2
બધા લોટ ઉમેરી આ પછી જરૂર પડે તો પાણી નો ઉપયોગ કરવો 10 મિનિટ ઢાંકીને રાખી દો ત્યારબાદ 1 ચમચી તેલ લઇ મસળી લો
- 3
એક સ્ટીમરમાં પાણી મૂકી ગેસ ચાલુ કરી ઉકાળવા મૂકી દીધો પાણી નીકળી જાય પછી જાળી પર બધા મુઠીયા ગોઠવી દો 45 મિનિટ ફુલ ગેસ પર ચડવા દો કુકર ખોલીને જોશો તો મુઠીયા ફાટી ગયા હશે તો સમજી લેવાનું કે ચડી ગયા છે
- 4
એક લોયામાં તેલ મૂકી રાઈ તથા તલ મૂકી મુઠીયા વઘારો થોડા ક્રિસ્પી થાય તે રીતે શેકી લો સર્વિંગ ડીશમાં કાઢી સર્વ કરો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
મેથી ના મુઠીયા(Methi muthiya recipe in Gujarati)
#ga4#week2બધા ગુજરાતીના ઘર નું રાત નું મનપસંદ ભાણુ મુઠીયા. Shruti Hinsu Chaniyara -
દૂધીના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#goldenapron3Week 15Ingrediants :Lauki Bhagyashree Yash -
-
-
-
-
-
-
-
દુધી રીંગ મુઠીયા
સામાન્ય રીતે આપણે ટ્રેડિશનલ મુઠીયા તો બનાવતા હોય છે અહીં મેં એ જ મુક્યા છે પરંતુ થોડો સેઈપ માં ફેરફાર કરીને અહીં બનાવ્યા છે જે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે અને ખૂબ જ હેલ્ધી પણ છે#goldenappron#post 23 Devi Amlani -
-
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
#GA4#Week21#bottle gourd મેં મલ્ટીગ્રેઇન દુધી ના મુઠીયા બનાવ્યા છે મારા ઘરમાં આ મુઠીયા ચા સાથે બધાને બહુ ભાવે છે.. મેથી ની જગ્યાએ પાલક નાખીને બનાવ્યા છે મારા ઘરમાં છોકરાઓને મેથી ઓછી ભાવે છે Payal Desai -
મેથીના મુઠીયા (Methi Muthiya Recipe in Gujarati)
મેથીના મુઠીયા ફરસાણ તથા જમવામાં લેવામાં આવે છે આ સૌને ભાવતી વાનગી છે#GA4#Week19 himanshukiran joshi -
-
-
-
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#શિયાળામાં ખૂબ જ સરસ આવે એટલે મેં આજે પાલકના મુઠીયા બનાવવાનું નક્કી કર્યું Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
મેથીની ભાજીના મુઠીયા (Methi Bhaji Muthiya Recipe In Gujarati)
આજે મેથીની ભાજીના મુઠીયા ઊંધિયના શાકમાં નખાય અને ચા કે સોસ્ સાથે પણ ખવાય છે. તે બાનવ્યા છે.#GA4#Week19#મેથીભાજી Chhaya panchal -
-
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
જ્યારે કાંઇક લાઇટ ભોજન લેવું હોય તો દૂધી ના મુઠીયા બેસ્ટ ઓપ્શન છે. Ketki Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12302052
ટિપ્પણીઓ