જૈન પાઉંભાજી ની ભાજી

Krimisha99 @cook_24610479
જૈન પાઉંભાજી ની ભાજી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાચું કેળું, ફ્લાવર, દૂધી વગેરે શાકભાજી ને મીઠું નાખીને બાફી લો. ત્યારબાદ તેને છુંદી નાખો.
- 2
ત્યારબાદ એક કડાઈમાં ૩ ચમચી જેટલું તેલ મૂકો. એમાં જીરું અને હિંગ નો તડકો લગાવી પછી બારીક સમારેલા ટમેટાં અને કેપ્સિકમ નાખો.
- 3
ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, પાઉંભાજી મસાલો અને લીંબુ નાખીને મિક્સ કરો.
- 4
ત્યારબાદ તેમાં બાફેલા શાકભાજી ઉમેરો અને પાણી માં બાફેલા વટાણા ઉમેરો. બધું બરાબર મિક્સ કરીને થોડું બટર ઉમેરો.
- 5
તો, તૈયાર છે જૈન પાઉંભાજી ની ભાજી. ટમેટાં, લીંબુ અને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.
Similar Recipes
-
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
#pavbhaji#butterPavBhaji#streetFood#cookpadgujrati Mamta Pandya -
-
-
-
-
પાઉંભાજી(Pavbhaji in gujarati recipe)
#CT#cookpadgujaratiપાવભાજી બધા ની ફેવરીટ.... મારા ગ્રામ ની પ્રવીણ પાઉં ભાજીની સૌથી જૂની અને પ્રખ્યાત.... તેના જેવો ટેસ્ટ લઈ આવવો થોડો મુશ્કેલ પણ એક નાનો પ્રયાસ.... KALPA -
-
ગ્રીન પાઉં ભાજી (Green Pav Bhaji Recipe In Gujarati)
#CookpadTurns6 Birthday Challengeઆ રેસિપી માં ભરપુર કોથમીર, મરચા નો મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે.. જેથી કલર પણ ગ્રીન થાય.અને કોથમીર નાં પોષક તત્વો નો લાભ આપણને મળે...અને કુકપેડ ની પાર્ટી માં કંઈક અલગ જ લાગે.. Sunita Vaghela -
પાઉંભાજી(pav bhaji recipe in gujarati)
#Happycookingપાવભાજી એક એવી રેસિપી છે જે નાના-મોટા દરેક વ્યક્તિને ખૂબ ભાવતી હોય. આજે અહીં બટાકા ને બદલે કાચા કેળાનો ઉપયોગ કરેલો છે. ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
-
-
ચીઝ ભાજી પુલાવ
#RB12#Cookpadguj#Cookpadind આ રેસિપી ખાસ કરીને ઘર ના દરેક વ્યક્તિ ની ફેવરીટ છે. Rashmi Adhvaryu -
પાઉંભાજી ખીચડી (Pavbhaji Khichadi Recipe In Gujarati)
ખીચડી એ એક એવી ડીશ છે જે સ્વાસ્થ્ય માટે બહુ સારી છે પણ ટેસ્ટ માં બધા ને ઓછી ભાવે. કેમ કે તેમાં મસાલા નો ઓછો ઉપયોગ થતો હોય છે. એમાં પણ નાના બાળકો ને ખીચડી નું નામ સાંભળી ને મોં બગડતું હોય છે. પણ આજે મેં ખીચડી ને પાઉંભાજી ફ્લેવર માં બનાવી છે. જેથી એ ટેસ્ટ માં તો બેસ્ટ છે જ પણ હેલ્ધી પણ છે.#cookpadindia#cookpad_gu#khichadi#pavbhajikhichadi Unnati Bhavsar -
પાઉંભાજી (Paubhaji Recipe In Gujarati)
નાના મોટા બધા ની ફેવરિટ અને ટેસ્ટી વાનગી હોવાથી વારંવાર બને છે. Rajni Sanghavi -
-
બટર પાઉં-ભાજી(Butter PavBhaji Recipe in gujarati)
એકદમ ટેસ્ટી અને યમી પાઉં ભાજી બાળકો ને ખૂબ પસન્દ હોય છે સાથે હેલ્થી અને યમી છે....😍😍😍😋😋😋😋😋😋😋 Gayatri joshi -
ભાજીપાવ જૈન (Bhajipaav Jain Recipe In Gujarati)
નાના મોટા દરેક ની ફેવરીટ વાનગી નું લિસ્ટ બનાવા મા આવે તો તેમા પહેલું નામ ભાજી પાંવ હોય. મિત્રો ભાજી બનાવવા ની રીત દરેક જણા ની અલગ અલગ હોય છે. જે શાક બાળકો ના ખાય તે બધા ભાજી મા લઇ ને મે બહાર જેવી જ ચટાકેદાર ભાજી ઘરે બનાવી છે.Apeksha Shah(Jain Recipes)
-
કાર્ટૂન ફેસ સ્ટાઇલ પાઉંભાજી ઢોસા
બાળકો માટે ની બર્થડે થીમ હોવાથી મેં આ ઢોસા સ્પેશ્યિલ બાળકો ને ગમે એ રીતે ઢોસા પર કાર્ટૂન ફેસ બનાવ્યા છે. જે બાળકો ને ખુબ ગમશે અને ખાવાની પણ મજા આવશે. Prerna Desai -
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાઉંભાજી એ એક સ્પાઈસી રેસીપી છે જેથી શિયાળામાં ખાવાની મજા આવે છે. ભાજી હોવાથી તે બ્રેડ કે ભાખરી સાથે ખાઈ શકો છો. Stuti Vaishnav -
-
-
પેરી પેરી ફ્રેન્ચ કેળા ફ્રાય(peri peri French banana fries)
#પોસ્ટ૪#સ્પાઈસી#વિકમીલ૧#માઇઇબુક#ફ્રાય Khushboo Vora -
પાઉંભાજી (Pav Bhaji Recipe in Gujarati)
#USઉતરાયણ પર્વની ઉજવણી માટે ઉંધિયું, જલેબી અને પુરણપોળી તો બને જ..પણ ફટાફટ તૈયાર થઇ જાય એવી પાઉંભાજી પણ ખાવાની મજા આવી જાય.. Sunita Vaghela -
બોમ્બે સ્ટાઇલ ભાજી વીથ ટ્વિસ્ટ
#લોકડાઉન#goldenapron3 week 11#potatoદોસ્તો આજકાલ લોકડાઉન માં આપણે જમવાનું તો સરસ જમીએ પાન ડાએટ નુ શું?તો આ ભાજી મેં માત્ર એક જ ચમચી બટર નો ઉપયોગ કરીને બનાવી છે પાન ટેસ્ટી એટલી જ છે જેટલી હોવી જોઈએ. તો ચાલો રેસીપી પણ જોય લઈએ. Ushma Malkan -
પાઉંભાજી (Paubhaji Recipe in Gujarati)
#GA4#Week24#Cauliflower#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
ઈનસ્ટન્ટ કાચા કેળા ની વેફર(kela waffers in Gujarati)
#વિકમીલ3#ફ્રાઇડ#માઇઇબુક#પોસ્ટ17 Nehal Gokani Dhruna -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13016552
ટિપ્પણીઓ (6)