વોલનટ ડેટસ બનાના સ્મુધી (Walnut Dates Banana Smoothie Recipe In Gujarati)

Urmi Desai @Urmi_Desai
વોલનટ ડેટસ બનાના સ્મુધી (Walnut Dates Banana Smoothie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખજૂરને હુંફાળા પાણીમાં 10 મિનિટ સુધી પલાળી રાખો. બાકીની સામગ્રી ભેગી કરી લો.
- 2
બધી વસ્તુ મિકસર જારમાં ક્રશ કરી લો. હવે દૂધ ઉમેરો અને બરાબર ચર્ન કરી લો.
- 3
સર્વીંગ ગ્લાસમાં કાઢી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પપૈયા બનાના વોલનત સ્મૂથી(Papaiya Banana Walnut Smoothie Recipe In Gujarati)
આ સ્મુથી તમે સવારે નાસ્તા સાથે લઈ શકો છો. આ એકદમ ફટાફટ બની જાય છે#GA4#Week2#Banana Shreya Desai -
ખજૂર કેળાં સ્મૂધી (Dates Banana Smoothie Recipe In Gujarati)
આરોગ્ય માટે ખજૂર અને કેળાં બંને ગુણકારી છે. જો તમે ફિટનેસ કલબ કે જીમ સાથે જોડાયેલ છો તો ખજૂર, કેળાં સાથે દૂધ ચોક્કસ ફાયદાકારક છે. આ સિવાય નોકરિયાત લોકો પણ ઑફિસ જતા પહેલા ખજૂર-કેળાં સાથે દૂધ લેવાનો આગ્રહ રાખતા હોય છે. તો ચાલો જાણીએ ખજૂર-કેળાં સ્મૂધી વિશે.#mr#smoothierecipes#smoothietime#DatesBananaSmoothie#healthydrinkrecipes#healthybreakfastideas#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
એગલેસ બનાના વોલનટ મફીન(Eggless Banana Walnut Muffin Recipe In Gujarati)
#GA4#Week2# POST1#BANANAનાનાથી લઈને મોટા સૌને ભાવતા આજે અખરોટ અને કેળાનો ઉપયોગ કરી એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધી મફિન બનાવ્યા છે. Patel Hili Desai -
-
ડેટસ બનાના મિલ્કશેક (Dates Banana Milkshake Recipe In Gujarati)
આપણે મિલ્ક શેક ફક્ત ૧૦મિનિટ મા રેડી ગેસ્ટ આવ્યા હોય તો ફટાફટ આપી શકાય અને વ્રત કે ઉપવાસ મા પણ ચાલે. ખાંડ ફ્રી રેસીપી. આમાં આપણે એક્દમ સોફ્ટ ખજૂર લેવાની જેથી ઝડપી અને સરળ રીતે બનાવી શકાય કોઈ પલાળવાની ઝંઝટ વગર. Parul Patel -
-
બનાના, ડેટસ મિલ્ક શેક ( Banana,Dates Milk Shake Recipe In Gujarati)
#GA4#Week2#Bananaકેળાં , ખજૂર અને દૂધ નું કોમ્બિનેશન સાથે ડ્રાય ફ્રૂટ શેક હોય એટલે ફાસ્ટ માટે અને રેગ્યુલર માં શરીર માટે ખૂબ જ હેલ્ધી .મે બનાવ્યું છે બનાના મિલ્ક શેક ..જે ઇમ્યુનીટી બૂસ્ટર છે . Keshma Raichura -
-
કોફી વોલનટ સ્મૂઘી (Coffee Walnut Smoothie Recipe In Gujarati)
#SSR#Cookpadgujrati કોફી વોલનટ સ્મૂઘી એક પરફેક્ટ હેલ્ધી બ્રેકફાસ્ટ છે. આ સ્મૂઘી પોષ્ટીક અને સ્વાદિષ્ટ લાગે છે. કોફી લવસૅ માટે બેસ્ટ ઓપ્શન છે. આ ખાંડ ફ્રી રેસીપી છે. તેનો ડાયેટ પ્લાન માં સમાવેશ કરી શકાય. Bhavna Desai -
કેળા, અંજીર, ખજૂર ની સ્મૂધી (Banana Anjir Khajur Smoothie)
#GA4#Week2#post 1કેળા, અંજીર અને ખજૂર વિટામિન, કેલશિયમ થી ભરપૂર છે. Neelam Patel -
-
વોલનટ એન્ડ ડેટ્સ પૉપ (Walnut Dates Pop Recipe In Gujarati)
#walnuttwist#cookpadgujrati#cookpadindiaઅખરોટ ની આકાર મગજ જેવો હોય છે અને એ મગજ ને હેલ્ધી રાખવા મા ઉપયોગી છે.. રોજ એક અખરોટ ખાવાથી યાદ શક્તિ વધે છે. અને સાથે ખજૂર ખાવાથી શરીર માં લોહી વધે છે એટલે મેં એ બંને નુ કોમ્બિનેશન કર્યુને બાળકો ઝડપ થી ખાય એટલા માટે ચોકલેટ નો ઉપયોગ કર્યો છે... Daxita Shah -
-
ખજૂર ડ્રાયફ્રુટ પાક લાડુ (Khajoor Dryfruit Paak Ladoo Recipe In Gujarati)
#KS2#cookpadgujarati#cookpadindiaશિયાળા માં ખજુર અને સૂકા મેવા ના સેવન ના લાભ આપણે સૌ જાણીએ છીએ. લોહતત્વ અને શક્તિ ના ભંડાર એવા ખજૂર માં કુદરતી મીઠાશ હોય છે જેથી અલગ થી ખાંડ -ગોળ ની જરૂર નથી પડતી. સાથે સૂકા મેવા ભેળવવાથી વધુ પૌષ્ટિક ની સાથે સ્વાદિષ્ટ પણ બને છે. Deepa Rupani -
બનાના સ્મૂધી વિથ બ્લુબેરી (Banana Smoothie With Blueberry Recipe In Gujarati)
#GA4 #Week2 Sangeeta Ruparel -
કોફી વોલનટ ટાર્ટ (Coffee Walnut Tart Recipe In Gujarati)
#Walnuts#coffeewalnuttart#cookpadgujarati#cookpadCoffee lovers માટે આ ટાર્ટ એક પરફેક્ટ રેસીપી છે. આ ટાર્ટ નો બેઝ ખજૂર થી બનાવેલો છે જેથી એ ખૂબ હેલ્ધી પણ છે અને બેક કરવાની પણ જરૂર નથી. ખજૂર અને અખરોટનું કોમ્બિનેશન તો ટેસ્ટી લાગે છે પણ કોફી અને ચોકલેટ નું કોમ્બિનેશન આ ટાર્ટ ને વધારે ટેસ્ટી બનાવે છે. Rinkal’s Kitchen -
બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindiaકેલ્શિયમથી ભરપૂર એવું હેલ્ધી અને પૌષ્ટિક બનાના સ્મુધી. Ankita Tank Parmar -
બનાના વોલનટ સ્મુધિ (Banana Walnut Smoothie Recipe In Gujarati)
#walnuttwists# અખરોટ બહુ હેલ્થી છે.અખરોટ માંથી ફાઇબર, વિટામિન બધું મળે છે.જુયસ તો આપણે ઘણી વખત બનાવતા હોય છે પણ સ્મુધિ થોડી અલગ ટાઇપ ની છે પણ બહુ જ સરસ લાગે છે. Arpita Shah -
-
હેલ્ધી કેળા અને દાડમ સ્મૂધી બાઉલ (Banana Pomegranate Smoothie Bowl Recipe In Gujarati)
#GA4#Week2#Banana#post1મેં આજે કેળા અને દાડમનો એકદમ ટેસ્ટી સ્મૂધી બાઉલ બનાવ્યો છે. આ બાઉલ એકદમ હેલ્ધી છે તમે વજન ઉતારવા માટે કે પછી હેલ્ધી બ્રેકફાસ્ટ માટે સર્વ કરી શકો છોં Rinkal’s Kitchen -
ખજૂર નું દૂધ
#TeamTrees ખજૂર ના અઢળક ફાયદા છે.. શક્તિ દાયક તો છેજ સાથે બ્લડ વધારે છે.. શિયાળા માં કોઈ ને કોઈ સ્વરૂપે ખજૂર ખાવું જ જોઈએ. જો ગરમ ગરમ ખજૂર ડ્રાય ફ્રૂટ નાખી ને બાળકો ને આપીયે તો આખો દિવસ એનર્જી રહે છે.. ચાલો ખજૂર નું દૂધ બનાવીએ. Daxita Shah -
સ્પીનાચ બનાના ઇડલી રીંગ (Spinach banana Idli ring recipe in Guj
#GA4#Week2#Spinach#Bananaપાલક, કાચા કેળા અને મકાઈના દાણા ના સ્ટફિંગ થી ઈડલી રિંગ બનાવી છે જે હેલ્ધી પણ છે અને ખાવામાં ટેસ્ટી પણ છે. Asmita Rupani -
બનાના સ્મુધી (Banana Smoothie Recipe In Gujarati)
# જે લોકો જીમ કરતા હોય એને ડાયટ કરતા હોય તેમના માટે બનાના smoothie best ઓપ્શન છે. કેળા અને દૂધ હાડકાને મજબૂત બનાવે છે અને કેલ્શિયમ પૂરું પાડે છે. Meghana N. Shah -
બનાના સ્મુધી વિથ અખરોટ (Banana Smoothie with Walnut Recipe In Gujarati)
હેલ્દી અને કેલ્શિયમથી ભરપૂર સારુ એવું બ્રેકફાસ્ટ બનાના સ્મુધી. Niral Sindhavad -
-
બનાના પિનટ બટર સ્મુધી (Banana Peanut Butter Smoothie Recipe In Gujarati)
#GA4#Week2Key word: banana#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
બનાના વોલનટ શેક (Banana Walnut Shake Recipe In Gujarati)
આ શેઇક હેલ્ધી અને ઉપવાસ મા એનર્જી વાળુ છે ..અને ટેસ્ટી પણ છે... Janki Kalavadia
More Recipes
- એગલેસ ચોકલેટ સ્પોન્જ કેક (chocolate sponge cake recipe in Gujarati)
- કોનૅ પનીર કેપ્સિકમ સબ્જી (Corn Paneer Capsicum Sabji Recipe In Gujarati)
- સાઉથ ઇન્ડિયન કોપરાની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
- ચોકોલેટ વોલનટ બનાના બ્રાઉની (Chocolate Walnut Brownie Recipe in Gujarati)
- ફણગાવેલી મેથી નું અથાણું(Sprouted Fenugreek Pickle recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13265168
ટિપ્પણીઓ (20)