રાંધવાની સૂચનાઓ
- 1
ભાજી ને ઝીણી સમારી ને ધોઈ ને નિતારિ લ્યો.બટાકા ને બાફી ને ક્રશ કરી લ્યો હવે ક્રશ કરેલા બટાકાં મા બધો મસાલો કરી ભાજી ઉમેરી બધુ સરસ મિક્સ કરો
- 2
હવે એમા ઍક કપ મેંદો ઉમેરી લોટ બાંધી તેલ નાખી લુવો સરખો કરી લ્યો.હવે એમાંથી ઍક સરખા લુવા કરી ઍક લુવો લય મેંદા નુ અટામણ લય હળવા હાથે થેપલુ વણી લ્યો.હવે તવી ગેસ પર ગરમ કરો તવી ગરમ થાય એટલે ધીમા તાપે બંને બાજુ ગુલાબી થાય એ રીતે ઘી થી થેપલા સેકી લ્યો.
- 3
બધા જ થેપલા આવી રીતે બનાવી લ્યો.ગરમ ગરમ થેપલા દહીં અને લીંબુ ની ચટણી સાથે સર્વ કરો.
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
કોર્ન મેથી આલુ ના કબાબ (Corn Methi Aloo Kebab Recipe In Gujarati)
#KKએકદમ સરળ,હેલ્થી અને પચવામાં સહેલા એવા આ કબાબ નેધાણા ફુદીના ની ચટણી સાથે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે..Actual કબાબ સિલિન્ડર શેપ માં હોય છે..પણ હવે બધા રાઉન્ડ શેપ માં બનાવતા હોય છે તો આજેમે બન્ને રીતે બનાવ્યા છે.. Sangita Vyas -
થેપલા (Thepla Recipe In Gujarati)
હેલ્ધી લછેદાર થેપલાઆપડે બધાને એક breakfast ma સુ બનાવીએ આ પ્રશ્ન આવતા હસે.આજે મે એક નવા ટાઈપ ના થેપલા બનાવ્યા. જેવા બે જાત નો આનંદ છે થેપલા અને લછેદાર પરાઠા નું.છે ને નવી વાનગી ...ચાલો આજે હેલ્થી લછેદાર થેપલા બનાવીએ. હેલ્થી એટલે કે મે ઘઉં નો લોટ વાપર્યો છે Deepa Patel -
-
મેથી ના થેપલા બટાકા સૂકી ભાજી ગુજરાતી સ્ટાઇલ (Methi Thepla & Batata Suki Bhaji Recipe In Gujarati)
#GA4#Week4 Hetal Panchal -
-
-
મેથી ની ભાજી ના આલુ પરાઠા (Methi Bhaji Aloo Paratha Recipe In Gujarati)
#SPRઆ મારું પોતાનું ટ્વિસ્ટ છે અને સરસ લાગે છે. Kirtana Pathak -
-
મેથી ના ત્રિકોણ પરાઠા (Methi Triangle Paratha Recipe In Gujarati)
#MBR4#Week4cookpad Gujaraticookpad india Saroj Shah -
આલુ મેથી શર્લે (aloo methi sharle recipe in Gujarati)
#SFC સ્ટ્રીટ ફૂડ#Cookpad#Cookpadindia#Cookpadgujaratiપંજાબ સ્વાદિષ્ટ વાનગીઓ માટે ખૂબ મશહુર છે. આલુ મેથી નાં શર્લે પંજાબ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. શર્લે શિયાળા માં ત્રણ મહિના જ મળે છે. આ વાનગી સવારે બ્રેકફાસ્ટ માં અથવા સાંજના નાસ્તા માં સર્વ કરી શકાય. Dipika Bhalla -
મેથી પાલક ના થેપલા (Methi Palak Thepla Recipe In Gujarati)
#GA4#Week20Keyword: Thepla Nirali Prajapati -
-
-
મેથી નાં થેપલા (Methi na thepla recipe in Gujarati)
થેપલા એ ગુજરાતી લોકો ની જાણીતી વાનગી છે થેપલા ખાસ ખરી ને નાસ્તા માં લેવાતી વાનગી છે થેપલા ને ચા અને અથાણા સાથે સર્વ કરવા માં આવે છે તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#lot#Dhebra#cooksnap challenge#CB6#Week 6 Rita Gajjar -
-
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
થેપલા ગુજરાતીઓની ખૂબ પ્રખ્યાત વાનગી છે અને દરેક ગુજરાતી ઘરોમાં અવાર નવાર બનતી રહે છે.#GA4#Week20#Thepla Rajni Sanghavi -
આલુ મેથી સબ્જી (Aloo Methi Sabji Recipe In Gujarati)
#BR#Cookpadgujarati શિયાળા માં લીલી મેથી ભરપૂર પ્રમાણ માં મળે છે. મેથી માંથી અલગ અલગ પ્રકારની વાનગીઓ તો આપણે બનાવતા હોઈએ છે. શાકમાં આલુ અને મેથીનું મિશ્રણ મોઢામાં પાણી આવી જાય તેવું મિશ્રણ છે જેમાં બટાકા અને મેથીનાં અલગ અલગ સ્વાદ એકબીજા સાથે મળીને શાકને સ્વાદિષ્ટ તો બનાવે જ છે સાથે સાથે મસાલાથી તેમાં વધારે સ્વાદ આવે છે. આ આલુ મેથીની સરળ રેસીપીમાં બટાકા અને તાજી મેથીને ભારતીય મસાલા સાથે મિક્ષ કરીને આલુ મેથીનું સૂકું શાક બનાવવામાં આવ્યું છે. આ આલુ મેથી ની સબ્જી ચોક્કસ ટ્રાય કરવા જેવી છે. Daxa Parmar -
-
-
-
-
-
-
-
કસૂરી મેથી (Kasoori Methi Recipe In Gujarati)
#સૂકવણી શિયાળા માં ભરપૂર આવતી મેથી ની ભાજી માંથી કસૂરી મેથી ઘરે બનાવી શકાય છે.જે બજાર જેવી જ બને છે.અને તંદુરસ્તી માટે પણ સારી છે. Varsha Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13779704
ટિપ્પણીઓ (20)