રાંધવાની સૂચનાઓ
- 1
લોટ મા બધી જ સામગ્રી મીકસ કરી તેલ વાળો હાથ કરી ગોળ રોલ કરી લો.
- 2
ઢોકળીયા મે પ્લેટ ગ્રીસ કરી તૈયાર કરેલ રોલ મુકી 15 મીનીટ બાફી લો.
- 3
બિલકુલ ઠંડા પડે એટલે ગોળ કાપી લો.
- 4
વઘારીયા મે તેલ ગરમ કરી રાઇ, જીરુ, હીંગ, લીમડાના પાન ડુંગળી ઉમેરી સાતળી લો.
સ્વાદમુજબ મીઠુ ઉમેરી મુઠીયા ઉમેરી ચપટી ખાંડ, કોથમીર અને ખમણેલુ નાળીયેર નુ છીણ, તલ ઉમેરી સરસ મીકસ કરો. - 5
ગરમાગરમ દુધીના મુઠીયા પીરસો.
Top Search in
Similar Recipes
-
મેથી મુઠીયા (Methi Muthia Recipe In Gujarati
#cookpadgujarati#Cookpadindia#BR મેથી મુઠીયા (બ્રેકફાસ્ટ રેસિપીઝ) Sneha Patel -
-
-
-
દુધી ઓનીઅન મુઠિયા (યુનીક સ્ટાઇલ રેસિપીઝ)(Dudhi Onion Muthia Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR8 Sneha Patel -
દુધી નાં મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
.દુધીનાં મુઠીયા એક ભારતીય.ચરોતર સાઈડની -ગુજરાતની પરંપરાગત વાનગી છે.આ વાનગી ફાઇબરથી ભરપૂર અને ઓછા તેલમાંબનતી હોવાથી ખૂબ હેલ્ધી પણ છે અને ડાયટમાં પણ ઉપયોગી છે આ રેસિપી મેં ફૂકપેડમાં જોઈતી અને એમાં થોડા સુધારા વધારા કરી અને મેં આ વાનગી બનાવી છે તો તમે પણ એનો સ્વાદ માણો તમને .બધાનેખૂબ જ પસંદ પડશે Kunjal Sompura -
-
-
ડબલ તડકા ખાંડવી (Double Tadka Khandvi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ChooseToCooK Sneha Patel -
-
-
વેજ મુઠીયા(Veg Muthiya Recipe In Gujarati)
#Famહેલ્ધી, સ્વાદિષ્ટ અને લો કેલરી ડીનર. મલ્ટીગ્રેન વીથ વેજીટેબલ જે હુ વીકલી બનાવુ જેથી બધા પોષકતત્વો મળે. Avani Suba -
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#દુધી નાં મુઠીયા# CB2#Week2દુધી હ્દય માટે ખૂબ જ ગુણકારી હોય છે..અને શરીર માં ઠંડક આપે છે.. એટલે દુધી ના મુઠીયા, હાંડવો ,અને હલવો, ઢેબરા આ બધું દરેક ગૃહિણીની પસંદ હોય છે..મેં આજે ખીરુ બનાવી ને ખમણ ની જેમ .. મુઠીયા બનાવેલ છે.. Sunita Vaghela -
ભજીયા ઉસળ (Bhajiya Usal Recipe In Gujarati)
#Famભજીયા ઉસળ (હોમમેડ ઉસળ મસાલા અને સ્પાઇસી તરી સાથે)સેવ ઉસળ કે ઉસળ આપણે બનાવીએ છીએ પણ આવા વરસાદી માહોલ મા ગરમાગરમ ભજીયા ઉસળ મળે તો મજા આવી જાય... Hiral Pandya Shukla -
-
-
-
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2મુઠીયા ગુજરાત નું ફેમસ ફુડ છે. મુઠીયા ને સ્ટીમ કરવામાં આવે છે. દૂધી સિવાય તમે મેથી ની ભાજી, ગાજર અથવા કોબીજ પણ ઉમેરી શકો છો. મુઠીયા શીંગ તેલ કે લીલા ધાણા ની ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. મુઠીયા આમ તો ઘઉં નો કકરો લોટ નો ઉપયોગ કરી ને બનાવાય છે પણ મેં રવો, ઘઉં નો લોટ (રેગ્યુલર) ને થોડું બેસન નાખીને બનાવ્યા છે. Helly shah -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2Week2 મુઠીયા અલગ અલગ રીતે બનતા હોય છે બધાને બનાવવાની રીત અલગ અલગ હોય છે મેં અહીંયા મિક્સ લોટ અને શાકભાજી ઉમેરી બનાવ્યા છે ટેસ્ટી લાગે છે અને સોફ્ટ બને છે Neha Prajapti -
કાજુ ગાઠીયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
#week8#CB8દેશી સ્ટાઇલ કાજુ ગાઠીયા નુ શાક Sneha Patel -
-
ટેંગી મસાલા પાત્રા (Tangy Masala Patra Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LSR Sneha Patel -
ઇન્સ્ટન્ટ હાંડવો (Instant Handvo Recipe In Gujarati)
#Fam#asahikaseindiaહાંડવો એ હુ મારા મમ્મી પાસે થી શીખી હતી. આજે મે અહી મારા મમ્મી તેમજ મારા મમ્મીજી નો ફેવરીટ હાંડવો બનાવ્યો છે. જે તમને પણ જરુર થી ભાવશે. તમે ચોક્કસ થી ટ્રાઇ કરજો. Krupa -
-
મીઠા લીમડા ના મુઠીયા (Mitha Limda Muthia Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BW Sneha Patel -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15132628
ટિપ્પણીઓ