રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

25 - 30 મિનિટ
2 વ્યકિત માટે
  1. 1બાઉલ - રવો
  2. 1 નાની વાટકી- દહીં
  3. 1 ટી સ્પૂન- લીલા મરચા ની પેસ્ટ
  4. 1નાનો - કાંદો ઝીણો સમારેલો
  5. 1નાનું - ટામેટું જીણું સમારેલું
  6. સ્વાદ અનુસાર- મીઠું
  7. 1 ટી સ્પૂન- ચાટ મસાલો
  8. જરૂર મુજબ - તેલ
  9. વઘાર માટે
  10. 2 ટી સ્પૂન- ઘી
  11. 1/4 ટી સ્પૂન- જીરું
  12. 2પાન - લીમડા ના

રાંધવાની સૂચનાઓ

25 - 30 મિનિટ
  1. 1

    રવા ને ગરમ કરેલા દહીં માં 15 મિનિટ પલાળી રાખવો. જ્યારે બનાવવા હોય ત્યારે તેમાં મીઠું અને મરચા ની પેસ્ટ ઉમેરી જીરા નો વઘાર કરી હલાવી લેવું. (વઘાર માં કોપરું પણ લઈ શકાય.)

  2. 2

    તવી ગરમ થાય એટલે તેના પર પાથરી દેવું. તેની ઉપર કાંદા,ટામેટા અને ચાટ મસાલા વાળું મિશ્રણ પાથરી દેવું. તાવેથા ની મદદ થી થોડું દબાવી દેવું.

  3. 3

    તેલ લગાવી થવા દેવું. 1 બાજુ થાય પછી ફેરવી લેવું.

  4. 4

    બીજી બાજુ બહુ કડક ના થવા દેવી.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Jigisha Modi
Jigisha Modi @Jigisha_16
પર

Similar Recipes