કાચી કેરીનું ચટપટુ શાક રોટલી (Raw Mango sabji with Roti recipe in Gujarati)

Dharmishtha Purohit @cook_22598594
કાચી કેરીનું ચટપટુ શાક રોટલી (Raw Mango sabji with Roti recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચાર નંગ કાચી કેરી લો. બરાબર ધોઈ નાના ટુકડા કાપો. પાણીમાં નીમક નાખી તેમા કેરીના ટુકડા ઉમેરી ઉકળવા મુકો. એક ઊભરો આવે એટલે ગેસ પરથી ઉતારી લો. એક મોટા બાઉલમાં કાઢી લો.
- 2
ત્યારબાદ એક વાટકો ગોળ લો. એક પેનમાં ચાર ચમચી તેલ મૂકો. તે મારા અને તજના ટુકડા ઉમેરી હિંગ નાખી વઘાર કરો.
- 3
તેમાં કેરીના બાફેલા ટુકડા ઉમેરો. ત્યારબાદ તેમાં હળદર,ચટણી, નિમક અને ધાણાજીરું હવે તેમાં ગોળ ઉમેરો. બધું બરાબર મિક્સ કરી લો. તૈયાર છે કાચી કેરીનું ચટપટુ શાક..
- 4
એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ લઇને તેમાં મોણ માટેનું તેલ નીમક અને પાણી ઉમેરી લોટ બાંધી લો. હવે રોટલી બનાવી લો. તો તૈયાર છે ગરમા ગરમ રોટલી અને કાચી કેરીનું ચટપટુ શાક...
Similar Recipes
-
-
-
-
કાચી કેરીનું શાક (Raw Mango Shak Recipe In Gujarati)
#AM3કાચી કેરીનું શાક ખાટું મીઠું હોવાથી ખાવાની ખૂબ જ મજા આવે છે મેં તોતા કાચી કેરી લીધી છે એટલે આ શાક અઠવાડિયા સુધી બગાડતું નથી પરંતુ રાજાપુરી કેરીનું શાક (બટાકીયુ) પણ કહેવાય છે આ રાજાપુરી નું બટાકીયા ને મેં જે આ શાક બનાવ્યું છે તેવી જ રીતેરાજાપુરી નું બનાવવાથી બાર મહિના સુધી સારુરહે છે Jayshree Doshi -
કાચી કેરીનું શાક
#કૈરીફ્રેન્ડ્સ ઘરમાં કોઈ પણ શાકભાજી અવેલેબલ ન હોય ત્યારે આશા ખુબ જ કામ લાગે છે અત્યારે ઉનાળાની સીઝન છે તો કાચી કેરી તો ઘરમાં હોય જ આ કાચી કેરીનું શાક ખાવાથી ગરમીમાં લૂ નથી લાગતી આ શાક ખૂબ જ ટેસ્ટી અને ખટમીઠું લાગે છે અને ખૂબ જ ઇન્સ્ટન્ટ બની જાય છે તો ચાલો આપણે બનાવીએ કાચી કેરીનું શાક Mayuri Unadkat -
-
-
કાચી કેરીનું શાક (Raw Mango Shak Recipe In Gujarati)
#MA#Cookpadgujrati#Cookpadindiaગરમી ચાલુ થાય એટલે કાચી કેરી આવવા લાગે,મારા મમ્મી કાચી કેરી નું ગોળ વાળું શાક બનાવતા જે એમને મને પણ શીખવ્યું.પરોઠા ,રોટલી કે ભાખરી જોડે બહુ જ સરસ લાગે. બહુ જ ઝડપથી બની જાય એવું આ શાક છે . Bansi Chotaliya Chavda -
-
-
-
-
-
-
-
-
કાચી કેરીનું વઘારીયુ (Raw Mango pickle recipe in gujarati)
#Cookpadindia#cookpad_gujarati#KRPost2 Parul Patel -
-
-
-
-
-
ભરેલા ભીંડા નું શાક (Stuffed Bhindi Sabji Recipe In Gujarati)
#goldenapron3#week15#સુપરશેફ1 Davda Bhavana -
-
-
આમ પન્ના (કાચી કેરીનું શરબત) (Raw mango squash Recipe in gujarati)
#કૈરીકેરીનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે. કાચી કેરીમાંથી Vitamin C ભરપૂર મળી રહે છે. ઉનાળાની ગરમીમાં કાચી કેરીના બાફલાનું આ શરબત પીવાથી લૂ લાગતી નથી વળી તે ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ રાખે છે.અહીં તૈયાર થયેલ પલ્પની 1 મહિના સુધી ફ્રીઝમાં સ્ટોર કરી જરૂરિયાત મુજબ વાપરી શકાય. Kashmira Bhuva -
-
-
-
કાચી કેરીનું કુલર (Raw Mango cooler recipe in Gujarati)
#કૈરી #post3 આજે મેં એક નેચરલ અને ઠંડક આપનારું ફળોના રાજા કેરી માંથી કુલર બનાવેલ છે જે ખુબ જલ્દી બની જાય છે અને સાથે સાથે એટલું જ હેલ્ધી છે Bansi Kotecha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12263092
ટિપ્પણીઓ