પેરારાટતું (Pesarattu Recipe In Gujarati)

Riddhi Ankit Kamani @cook_20102359
#સાઉથ
આ ઢોસાનુ ખુબ જ પૌષ્ટિક રૂપ કહી શકાય. જે મગ ની દાળ માંથી બને છે.
પેરારાટતું (Pesarattu Recipe In Gujarati)
#સાઉથ
આ ઢોસાનુ ખુબ જ પૌષ્ટિક રૂપ કહી શકાય. જે મગ ની દાળ માંથી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મગની ફોતરાં વાળી દાળ ને 1કલાક પલાળી દો. ત્યાર બાદ તેને એક મિક્સર જાર મા લઈ ખીરાની બીજી બધી સામગ્રી સાથે ક્રશ કરી લો. ઢોસા જેવુ ખીરું તૈયાર કરો.
- 2
પુરણ માટે ની બધી સામગ્રી મિક્સ કરી લો.
- 3
ખીરા માથી ઢોસા બનાવો. અંદર પુરણ ભરી તેલ અથવા ઘી થી સેકી લો.
- 4
ગરમાગરમ ઢોસા ને મસાલા દહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ દાળ અને બેસન ચિલા
#ડીનરજ્યારે ઘરમાં જે ઉપલબ્ધ હોય તે સામગ્રી થી રાત નું ભોજન તૈયાર કરવાનું હોય તો આ વાનગી બનાવી શકાય છે. મેં ચિલ્લા બનાવવા માટે મગ, ચણા અને અડદ ની દાળ અને બેસન ને લઈને આ સાદું પણ પૌષ્ટિક ભોજન બનાવ્યુ છે. Bijal Thaker -
પેસારટ્ટુ (Pesarattu recipe in gujarati)
#સાઉથપેસારટ્ટુ એક દક્ષિણ ભારતની વાનગી છે. તે પ્રોટીનથી ભરપૂર છે. આ વાનગીમાં આખા લીલા મગ અને ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. સવારના બ્રેકફાસ્ટમાં આ વાનગી ખાવાથી દિવસ દરમિયાન તાકાત મળી રહે છે. જેનાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. પેસારટ્ટુ એક પ્રકારના ઢોસા છે. Parul Patel -
ચીઝ પનીર બટર પરોઠા.(Cheese paneer butter Paratha recipe in Gujarati
આ પરોઠા જલ્દી અને પૌષ્ટિક છે. નાના છોકરાઓને ખુબ જ ભાવશે .#GA4#week17 Pinky bhuptani -
પેસારટ્ટુ ઉપમા(pesarattu upma recipe in gujarati)
#સાઉથઆંધ્ર પ્રદેશના આ પ્રખ્યાત છે આ વાનગી ખૂબ જ પૌષ્ટિક છે, નાના બાળકો અમુક કઠોળ નથી ખાતા હોતા તો એના માટે આ આ ખૂબ જ ઉપયોગી રહેશે jigna mer -
પનીર ચીલા (Paneer Chila Recipe in Gujarati)
ચણાના લોટ માંથી તો ચીલા બનાવું પણ આજે innovation કર્યું. મગ દાળ અને ચણા દાળ માંથી હેલ્ધી ચીલા બનાવ્યા છે. પનીર, કેપ્સીકમ અને ડુંગળી અંદર મૂકીને.. ખૂબ જ ટેસ્ટી બન્યા છે. Dr. Pushpa Dixit -
મગ ની દાળ ના ચિલ્લા
#નાસ્તો#ઇબુક૧#૪મગ ની દાળ ના ચિલ્લા એ એક એવી વાનગી છે જે નાસ્તા માં તો ચાલે જ પણ સાથે સાથે હળવા ભોજન તરીકે પણ ચાલી જાય. પ્રોટીન થી ભરપૂર એવી મગ ની દાળ પચવા માં પણ હલકી છે તેથી સ્વાસ્થ્ય ની બાબત પણ બહુ જ ઉપયોગી છે. મેં એકદમ સાદા ચિલ્લા બનાવ્યા છે પણ તમે તેમાં તમારી પસંદ પ્રમાણે શાકભાજી નાખી શકીએ છીએ. Deepa Rupani -
મગ ની દાળ ના ફોતરાં ના પરાઠા
દાળ વડા માટે મગ ની દાળ માંથી જે ફોતરાં કાઢી નાખીએ તે ફોતરાં નો ઉપયોગ કરી ને પરાઠા બનાવીયા છે. Hemaxi Patel -
મગ ની દાળ-ભાત
#માઇલંચજ્યારે શાક ભાજી ના હોય ત્યારે દાળ કે કઠોળ નો ઉપયોગ કરી લંચ તૈયાર કરી શકાય છે. મેં મગ ની ફોતરાં વાળી દાળ સાથે ભાત પીરસ્યો છે. બહુ ઓછા મસાલા સાથે પણ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરી શકાય છે. ખાટા મીઠા સ્વાદ વાળી આ દાળ ભાત સાથે સરસ લાગે છે. Bijal Thaker -
મગ ની દાળ ના વેજ પુડલા
ફોતરાં વળી મેગ ની દાળ ખાવામાં ખૂબ જ હેલ્થી છે , તેમાં ભરપૂર માત્ર માં પ્રોટીન રહેલું છે તેમ જ લો કાર્બ છે તેથી વજન ઓછું કરવા માં પણ મદદ રૂપ છે. તો ચાલો આજે અપને જોઇશુ ફોતરાં વળી મગ ની દાળ માં થી હેલ્થી રેસીપી " મગ ની દાળ ના વેજ પુડલા" MyCookingDiva -
પેસારટ્ટુ (pesarattu recipe in gujarati)
#સાઉથ આધ્રપ્રદેશ માં લીલા આખા મગ ને પલાળી ને બહુ મસ્ત ઢોસા બનાવવા માં આવે છે તેમાં ડુંગળી નું stuffing અથવા ઉપમા નું stuffing ભરીને પીરસવા માં આવે છે. સવારે કે સાંજે હળવો અને પૌષ્ટિક ખોરાક તરીકે ખૂબ જ સરસ વાનગી છે .ભરપૂર માત્રામાં પ્રોટીન આમાં રહેલું છે અને ટેસ્ટ માં પણ લાજવાબ છે. #સાઉથ#CookpadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
દાળ વડા એ મુખ્ય અમદાવાદ ની પ્રખ્યાત વાનગી માની એક વાનગી છે .જે મગ ની દાળ માંથી બનતી હોવાથી ટેસ્ટી ની સાથે હેલ્થી પણ છે ..તો ચાલો દાળ વડા ની રેસિપી જોઈએ. Stuti Vaishnav -
પેસારટ્ટુ વિથ અલ્લમ પચડી (pesarattu with allam pachadi recipe in Gujarati)
#સાઉથઆ એક પ્રકારના ઢોસા જ છે.જનરલી આપણે અળદ ની દાળ અને ચોખાનો ઉપયોગ કરી ને ઢોસા બનાવ્યે છીએ પરંતુ આંધ્રપ્રદેશ માં પેસારટ્ટુ બનાવવા આખા લીલા મગ , ચોખા અને થોડી ચણા ની દાળ માંથી બનાવે છે.જે નાશ્તા ઉપરાંત ડિનર માં પણ ખાઈ શકાય છે.સાથે અલ્લમ પચડી હોય છે.અથવા ટામેટા કે કોપરાની ચટણી સાથે સર્વ કરાય છે. Bhumika Parmar -
મસાલા વડાઈ(Masala Vadai Recipe In Gujarati)
#સાઉથપ્રાદેશિક વાનગી ઓની શ્રેણી માં આજે મેં તામિલનાડુ ની સ્નેક માં પીરસવામાં આવતી વાનગી બનાવી છે જે ખુબજ સ્વાદિષ્ટ બની છે Dipal Parmar -
હરિયાળી દાળ(Hariyali Dal Recipe In Gujarati)
#AM1હરીયાળી દાળ માં મિક્સ દાળ અને બઘા શાક ઉમેરી ને બનાવા માં આવે છે જે ખુબ પૌષ્ટિક છે.આ દાળ માંમિક્સ દાળ નો ઉપયોગ કયોઁ છે ,તમે ખાલી મગ ની ફોતરા વાળી દાળ જોડે પણ બનાવી શકાય. Kinjalkeyurshah -
દાલ ફ્રાય - જીરા રાઈસ(daal fry and jeera rice in gujarati)
Thursdayઅહીં મે બે પ્રકાર ની દાલ બનાવી છે.એક તુવેર ની દાળ ની,જે મોળી છે.બીજી મીક્ષ દાળ ની જે સ્પાઈસી છે. Vaishali Gohil -
લીલા ચણાનું શાક (Green chana sabji recipe in Gujarati)
#WK5#week5#cookpadgujarati#cookpadindia શિયાળાની સિઝનમાં લીલા જીંજરા ખુબ સરસ આવે છે. આ જીંજરા માંથી નીકળતા લીલા ચણાનું શાક ખુબ જ સરસ બને છે. લીલા ચણા સ્વાદમાં ખુબ જ મીઠા લાગે છે. પાલક અને કોથમીર માંથી બનાવેલી ગ્રેવી માં આ લીલા ચણાનું શાક બનાવવાથી તે વધુ સ્વાદિષ્ટ બને છે. તો ચાલો જોઈએ શિયાળાનું સ્પેશ્યલ એવું લીલા ચણાનું શાક કઈ રીતે બને છે. Asmita Rupani -
સુવા-મગ દાળ ઢોકળા
સુવા ની ભાજી માં લોહ તત્વ હોઈ છે. આ ભાજી શરીર ઘટાડવા મા મદદ કરે છે. બીજા શાક જોડે સેહલાય થઈ ભળી જાય છે. લિલી ફોતરાં વાળી મગ ની દાળ ના ઢોકળા ગમે ત્યારે ખાઈ શકાય છે. Jasmin Motta _ #BeingMotta -
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
#CDYસાવ સરળ રેસિપી બનાવી છે. મેં મારા મમ્મી ને ભાવતી વાનગી બનાવી છે હું મારા મમ્મી ને બવ જ યાદ કરું છુ charmi jobanputra -
સ્ટફડ મુંગદાળ ચિલ્લા(stuffedmoong dal chilla recipe in Gujarati)
#RB5 પ્રોટીન અને વેજીટેબલ થી ભરપૂર મગ ની ફોતરા વાળી દાળ માંથી બનાવ્યાં છે.જે એકદમ ઓછા તેલ નો ઉપયોગ કરી ને બનાવ્યાં છે.જેથી હેલ્ધી પણ છે.ભરપેટ ખાવાં થી વજન પણ નહીં વધે.જે અમારા ઘર નાં દરેક નાં ફેવરીટ છે.બ્રેક ફાસ્ટ અથવા ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
મારવાડી દાળ (Marwadi Dal Recipe in Gujarati)
#AM1#DAL/KADHI#COOKPADINDIA#COOKPADGUJRATI જેમ ગુજરાતમાં તુવેરની દાળ ચલણ છે તેમ મારવાડમાં મગની દાળ નું ચલણ છે જે ઘી માં વગર સાથે તીખી તમતમતી અને ગળપણ વગરની બનાવવામાં આવે છે. મગની દાળ પચવામાં હલકી અને પ્રોટીન સારા પ્રમાણમાં હોવાથી તેનો આપણા આહારમાં સમાવેશ કરવો જોઈએ આ અહીં મેં મગની ફોતરાવાળી દાળ નો ઉપયોગ કરીને બનાવી છે જે માં ફાઇબર ખૂબ સારા પ્રમાણમાં હોય છે. Shweta Shah -
મગ પેનકેક (Mag Pan Cake Recipe In Gujarati)
મગ એક પ્રોટિન માટેનું બેસ્ટ બ્રેકફાસ્ટ છે.. મારા ઘરમાં મગના પુડલા એટલે કે મગ પેનકેક ખૂબ જ ભાવે છે જે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે.. નાના-મોટા બંને ખાઈ શકે છે. તો ચાલો આજે આપણે જોઈએ મગ ના પુડલા ની રેસીપી.. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્ષ માં જરુરથી જણાવજો..#GA4#Week2#cookpadindia Nayana Gandhi -
ઇન્સ્ટન્ટ મગ દાળ નાં ઢોસા(Instant Mung Dal Dosa Recipe In Gujarati)
મગ ની દાળ નાં ઢોસા એ સવારે , બપોરે, કે રાતે ભોજન માં લઇ શકાય, આ ઢોસા માં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, અને ફાઇબર મળે છે , સાથે કોપરા ની ચટણી ડીશ માં ઓર વિટામીન માં વધારો કરે છે, જે ડાયટ કરતા હોય તેનાં માટે પણ આ ડીશ ખૂબ ઉપયોગી છે. અને આ ડીશ માં આથો લાવની પણ જરુર નથી , ઇન્સ્ટન્ટ બનાવવા ની છે. #સપ્ટેમ્બર Ami Master -
મગ ની ફોતરા વાળી દાળ નો હાંડવો (Moong Fotra Vali Dal Handvo Recipe In Gujarati)
#RC4ગ્રીન રેસીપીઆ રેસીપી મે વિરાજ ભાઈ ની રેસીપી જોય ને બનાવી છે. આ હાંડવો મગ ની ફોતરા વાળી દાળ માંથી બનાવિયો છે. બહુ જ ટેસ્ટી અને હેલ્થી બને છે Chetna Shah -
મૂંગલેટ્સ (મગ દાળ ના ઓમલેટ્સ)
મગ ની દાળ બળવર્ધક માનવામાં આવે છે, તથા પચવામાં ખુબજ હલકી હોય છે, આજે હું મગ દાળ ની એક અલગ જ રૅસિપી અહીં પ્રસ્તુત કરું છું.#સુપરશેફ4 Taru Makhecha -
દાળવડા (Dalvada Recipe in Gujarati) (Jain)
#SF#street_food#Dalvada#magdal#deepfry#Ahmedabad#monsoon_special#cookpadindia#cookpadgujrati શહેર કોઈ પણ હોય તે નાનું હોય કે મોટું હોય તેનું એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ તો હોય જ છે. સ્ટ્રીટ ફૂડ એટલે કે તે શહેરની મોટાભાગની ગલીઓમાં તે ખુમચા પર કે લારી પર વેચાતું હોય અને શહેરીજનો રોડ ઉપર જ ઉભા ઉભા ખાઈને તેનો આનંદ માણતા હોય. હું ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરથી છું અને અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે કે દાળવડા..... અમદાવાદના ના ઘણા બધા વિસ્તારમાં ઘણી બધી જગ્યા ના દાળવડા પ્રખ્યાત છે. અમદાવાદમાં વર્ષો પહેલા પોળનું કલ્ચર સંપૂર્ણ રીતે અસ્તિત્વમાં હતું, ત્યારે પણ દાળવડાની બોલબાલા હતી અને આજે પણ છે. આ દાળવડા સામાન્ય રીતે કાંદા, તળેલા મરચાં, લીંબુ સાથે સર્વ કરવામાં આવે છે જ્યારે કેટલીક જગ્યાએ ખાટી મીઠી ચટણી તથા પાઉં પણ તેની સાથે સર્વ કરવામાં આવે છે. અમારા ઘરે જ્યારે બહારગામથી મહેમાન આવે ત્યારે અમદાવાદના ચોક્કસ જગ્યા ના દાળવડા ની ફરમાઈશ તો હોય જ. મેં પણ એ જ પ્રકારના દાળવડા અહીં તૈયાર કર્યા છે. દાળવડા એ બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચા જાળીદાર હોય તો ખાવાની મજા પડી જાય છે. ચોમાસાની ઋતુમાં વરસાદ પડી ને બંધ થાય ત્યારે તો અમદાવાદમાં દરેક દાળવડા ની લારી ઉપર લાંબી લાઇનો લાગી જતી હોય છે. Shweta Shah -
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#સાઉથઆ વાનગી સાઉથની ખૂબ જ ફેમસ છે. જે અડદની દાળમાંથી બને છે. અડદની દાળ પૌષ્ટિક છે. આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
વેડમી (vedmi recipe in Gujarati)
વેડમી બાફેલી તુવેર ની દાળ માંથી બનાવવા માં આવે છે પણ મારા ઘરે ચણા ની દાળ માંથી બને છે એટલે મેં ચણા ની દાળ માંથી બનાવી છે. ગળ્યું જેને ભાવતું હોય એના માટે બેસ્ટ છે અને હેલ્ધી પણ હોઈ છે અમારા ઘર માં સૌને ભાવે છે. ઘી લગાવી ને ખાવાથી વધારે ટેસ્ટી લાગે છે. Chandni Modi -
મિક્સ દાલ વડા (Mix Dal Vada Recipe In Gujarati)
#DRદાલવડા બધા ને બહુ ભાવે.. ખાસ વરસાદ ની સીઝન માં તો અવારનવાર ડિમાન્ડ આવે. ઘણી વાર મગની દાળ નાં તો કોઈ વાર અડદની દાળ નાં વડા બનાવું. આજે મેં મગની બંને દાળ મિક્સ કરી ને વડા બનાવ્યા છે. જે ગરમાગરમ ચા સાથે સવારે અધવા સાંજે નાસ્તા માં ખૂબ જ સરસ લાગે છે. Dr. Pushpa Dixit -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
દાળ વડા વરસાદ ની સીઝન મા ખુબ જ ફેમસ છેએમા અમદાવાદ મા તો તમને લાઈન જ જોવા મળેઅમદાવાદ ના ગોતા ના દાળ વડા ફેમસ છેતો આવો જોઈએ કઈ રીતે બને છે અમદાવાદ ના દાળ વડા#MRC chef Nidhi Bole -
મગ દાળ પરાઠા(Moong Dal paratha recipe in Gujarati)
#cookpadindia#cookpadgujrati#GA4#week1મગ અને મગની દાળ બંનેને પાવર પેક અોફ protein કહેવાય છેમગ ની દાળ ની કચોરી તો આપણે બનાવતા જ હોય એ આજે મે સુપર healthy એવા મગ દાળ પરોઠા બનાવ્યા છે.જેને આપણે સાંજે ડિનર માં બનાવી શકીએ .આ મૂંગ્ દાળ પરાઠા ને મીઠા દહીં સાથે પીરસવામાં આવે છે.દહીં માં પણ કેલ્શિયમ ખૂબ જ હોય તેથી આ વાનગી ખૂબ જ healthy છે. Bansi Chotaliya Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13469301
ટિપ્પણીઓ