વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)

Kokila Patel
Kokila Patel @cook_24629708

વઘારેલી ખીચડી (Vaghareli Khichdi recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ થી ૪વ્યક્તિ
  1. ૧ કપબાસમતી અથવા કોઈ પણ ચોખા
  2. ૧/૨ કપચણા ની દાળ
  3. ૧/૨ કપતુવેર ની દાળ
  4. મીડીયમ બટાકા
  5. ૧/૪ કપવટાણા
  6. ૧/૪ કપમકાઈ દાણાા
  7. ૧/૪ કપતુવેર દાણા
  8. ૧/૪ કપકાચા શિગ દાણા
  9. મીઠું
  10. ૧ ચમચીહળદર
  11. ૧ ચમચીલાલ મરચું
  12. ૧ચમચી ધાણાજીરું
  13. ચપટીહીગ
  14. આખા લાલ મરચાં
  15. ૧ ચમચીઆદુમરચા ની પેસ્ટ
  16. ૧/૨ ચમચીલસણ ની પેસ્ટ
  17. રાઈ
  18. જીરું
  19. કાજુ
  20. કાદો
  21. ટામેટાં
  22. કઢીપત્તા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અને દાળ મિક્સ કરી ૧ કલાક પલાળી રાખવા વટાણા તુવેર મકાઈ શીગદાણા બધું જ તૈયાર રાખો કુકરમાં થોડું ઘી લઇ થોડું રાઈ જીરું નાખીને દાળ ચોખા નાખો બધાં જ શાકભાજી મીઠું હળદર નાખી કુકરમાં ૩ સીટી વગાડી લો

  2. 2

    પછી પૅનમા ઘી લઈને કાજુ તળી લો અલગ રાખો પછી રાઈ જીરું હીગ નાખીને વઘાર કરો કાદા નાખીને સાતળો આદુમરચા લસણ નાખીને સાતળો ટામેટાં સાતળો બધાં મસાલા નાખો ચડવા દો તેલ છુટુ પડે પછી બનાવી રાખેલી ખીચડી નાખીને મિક્સ કરો થોડી ઉકળે પછી ઉતારી લો બાઉલમાં લઈ કોથમીર કાજુ થી સજાવી દહીં પીરસો

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kokila Patel
Kokila Patel @cook_24629708
પર

Similar Recipes