મિસલ માટે ઘટકો - • તમારી પસંદની સ્પ્રાઉટ્સ - 2 બાઉલ • (મે લીધેલ છે : મગ મઠ મિક્સ-હાફ કપ, • લાલ અને લીલા ચણા - અડધો • વટાણા અડધો કપ, છોલે ચણા અડધો કપ) • તેલ • લીમડાના પાન • લીલી મરચું 2 બારીક સમારેલ • ડુંગળી બારીક સમારેલ • ટામેટાં બારીક સમારેલ • લાલ મરચું પાઉડર • હળદર પાઉડર •