બાફેલા બટાકા • આરા નો લોટ • લીલું નાળિયેર છીણેલું • લીલા મરચા સ્વાદ પ્રમાણે ક્રશ કરેલા • લીલા ધાણા જો ખાતા હોય તો • લીંબુ ના ફૂલ ખટાશ માટે ચપટી અથવા બે ચપટી થી ઓછા સ્વાદાનુસાર • ખાંડ ખટાસ ના બેલેન્સ કરવા પૂરતી • કાજુ બદામ ના ટુકડા બે ત્રણ ચમચી • સુકી દ્રાક્ષ • સીંગદાણાનો ભૂકો • અધકચરી કરેલી વરીયાળી અથવા વરીયાળીનો પાઉડર • તલ •
બાફેલા મકાઈ • ઝીણી સમારેલી કોબીજ • ઝીણા સમારેલા ગાજર • ઝીણું સમારેલું કેપ્સીકમ • આદુ મરચાની ની પેસ્ટ • લસણ ખાતા હોય તો ઉમેરી શકાય અને તેના વગર જ બનાવ્યું છે • મીઠું સ્વાદ પ્રમાણે • મરી પાઉડર • વિનેગર એક ચમચ • ગાર્નીશિંગ માટે ધાણા • કોર્ન ફ્લોર