Register or Log In
Save and create recipes, send cooksnaps and more
Search
Premium
Top Cooksnapped Recipes
Top Viewed Recipes
Premium
Challenges
FAQ
Send Feedback
Region
Your Collection
Your Collection
To start creating your recipe library, please
register or login
.
Uma Shah
@cook_27773939
Dubai
Block
cooking is my passion. Like to try and learn new dishes.
more
30
Following
32
Followers
Following
Follow
Edit Profile
Recipes (27)
Cooksnaps (2)
કારેલાની છાલ નું શાક (Karela Chhal Shak Recipe In Gujarati)
કારેલાની છાલનું છીણ
•
ચણાનો લોટ
•
તેલ
•
મીઠું સ્વાદ પ્રમાણે
•
હળદર
•
લાલ મરચું
•
સાકર
15 મિનિટ
ત્રણ જણ
સ્પ્રાઉટ મિક્સ કઠોળ ટીકી (Sprout Mix Kathol Tiki Recipe In Gujarati)
મઠ
•
આખા મગ
•
બ્રાઉન ચણા
•
ગ્રીન ચણા
•
મીઠું સ્વાદ પ્રમાણે
•
લીલાં મરચાં
•
નાનો ટુકડો આદુનો
•
કળી લસણ
•
કોથમીર
•
શેકેલું જીરું પાઉડર
•
ડુંગળી ઝીણી સમારેલી
•
ચાટ મસાલો
•
30 મિનિટ
ત્રણ જણ
રાજગરા નો શીરો (Rajgira Sheera Recipe In Gujarati)
રાજગરાનો લોટ
•
ઘી
•
ખાંડ
•
કિસમિસ
•
ટેબલ ટેબલસ્પૂન કાજુના ટુકડા
•
દૂધ
દસ મિનિટ
ચાર જણા
બ્રોકોલી સૂપ (Broccoli Soup Recipe In Gujarati)
બ્રોકલી ના ટુકડા
•
ડુંગળીના ટુકડા
•
માખણ
•
કળી લસણની
•
બદામ
•
નાનો ટુકડો આદુનો
•
મીઠું સ્વાદ પ્રમાણે
•
મરી પાઉડર
•
ક્રીમ (ઓપ્શનલ)
૨૦ મિનીટ
ચાર જણ
બદામ અખરોટ નો શીરો (Badam Akhrot Sheera Recipe In Gujarati)
અખરોટ
•
બદામ
•
ઘી
•
સાકર
•
દૂધ
•
થોડી કિસમિસ
•
થોડું ઘી કાજુના ટુકડા સાંતળવા
•
ગાર્નીશિંગ માટે કાજુના ટુકડા અને ઈલાયચી પાઉડર
20 મિનિટ
ત્રણ જણ
1
પોટેટો ઑ ગ્રેટીન બેક્ડ ડીશ (Potato Au Gratin Baked Dish Recipe In Gujarati)
મીડિયમ સાઇઝના બટાકા
•
કોઈપણ છીણેલી ચીઝ
•
દૂધ
•
ક્રીમ
•
મરી પાઉડર
•
મીઠું સ્વાદ પ્રમાણે
•
ચીલી ફ્લેક્સ
•
ઓરેગાનો
•
માખણ
૩૫ થી ૪૦ મિનિટ
ચાર જણ
પનીર બોલ્સ(Paneer Balls Recipe In Gujarati)
ફુલ ફેટ દૂધ
•
દહીં, જરૂર લાગે તો વધારે લેવું
•
કન્ડેન્સ મિલ્ક
•
ઈલાયચી પાઉડર
•
કેસર
•
પાણી
•
પતલુ કપડું
૨૦ મિનીટ
ચાર જણ
રાઈસ વર્મેસીલી વેજીટેબલ ઉપમા (Rice Vermicelli Vegetable Upma Recipe In Gujarati)
રાઈસ વર્મેસીલી
•
તેલ
•
રાઈ
•
શીંગદાણા
•
દાળિયા
•
લીમડાના પાન
•
હિંગ
•
લીલા મરચાં
•
દાંડી લીલી ડુંગળી
•
ગાજર
•
ફણસી
•
મીઠું સ્વાદ પ્રમાણે
•
25 મીનીટ
3 જણા
મૂળા કોથમીર ના થેપલા (Mooli Kothmir Thepla Recipe In Gujarati)
ઘઉંનો લોટ
•
મૂળો છિણેલો
•
કોથમીર
•
તેલ + થેપલા શેકવા માટે તેલ
•
હળદર
•
લાલ મરચું
•
સાકર
•
મીઠું સ્વાદ પ્રમાણે
•
ગરમ મસાલો
•
તલ નાખવા હોય તો
•
જરૂર મુજબ પાણી
30 મિનીટ
ચાર જણ
1
ગાજરની ખીર (Carrot Kheer Recipe In Gujarati)
લીટર લીટર ફુલ ફેટ દૂધ
•
સાકર
•
કેસર પાઉડર
•
મિડીયમ ગાજર છીણેલું
•
ઇલાયચી પાઉડર
૨૫ મિનિટ
ત્રણ જણ
1
બાજરીના વડા
બાજરીનો લોટ
•
મુઠી ભરીને ઘઉંનો લોટ
•
કસૂરી મેથી(લીલી મેથીને સુકવણી કરી ઉપયોગમાં લીધી છે)
•
મીઠું સ્વાદ પ્રમાણે
•
હળદર
•
દહીં
•
ટેબલસ્પુન ગોળ
•
લીલા મરચાં
•
કળી લસણ
•
તલ + 4 ટેબલ સ્પૂન તલ ઉપર ભભરાવવા
•
તેલ +તળવા માટે તેલ
•
નાનો ટુકડો આદુ
૨૦ મિનીટ
૩ જણ
આલુ મટર (Alu Mutter recipe in Gujarati),
બાફેલા મોટા બટાકા ના ટુકડા
•
બાફેલા વટાણા
•
મીઠું સ્વાદ પ્રમાણે
•
પાણી જરૂર મુજબ
•
તળવા માટે તેલ
•
ડુંગળી વાટેલી
•
ટામેટું વાટેલું
•
1/2ટીસ્પૂન આંબલીનો રસ
•
ઘી
•
1/2 કપ દહીં
•
ગાર્નિશ માટે 1 ટી સ્પૂન કોથમીર સમારેલી
•
વાટવાનો મસાલો
•
એક કલાક
4 જણ
તડકા વેજીટેબલ બ્રેડ (Tadka Vegetable Bread Recipe In Gujarati)
સ્લાઈઝ બ્રેડના ટુકડા
•
જીરુ
•
હીંગ
•
લીમડાના પાન
•
લીલા મરચાં ઝીણા સમારેલા
•
નાની ડુંગળી ઝીણી સમારેલ
•
નાનુ બેલપેપર ઝીણું સમારેલ
•
તેલ
•
નાનુ ટામેટુ ઝીણું સમારેલ
•
હળદર
•
મીઠું સ્વાદ પ્રમાણે
•
લાલ મરચું પાઉડર
•
20 મિનિટ
2 જણ
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
અડદની દાળ
•
લીલા મગની ફોતરાવાળી દાળ
•
હિંગ
•
મીઠું સ્વાદ પ્રમાણે
•
લીલા મરચાં
•
નાનો આદુનો ટુકડો
•
પાણી
•
દહીં જરૂર લાગે તો વધારે લેવું
•
આમલીની ચટણી
•
કોથમીર ફુદીના ની લીલી ચટણી
•
શેકેલા જીરું નો પાઉડર
•
મરી પાઉડર
•
20 મિનિટ
ચાર જણ
બાજરાનુ ગરમાણુ (Bajra Raab Recipe in Gujarati)
બાજરાનો લોટ
•
ઘી
•
સાકર
•
કિસમિસ
•
અધકચરા ડ્રાયફ્રુટ્સ
•
દૂધ
15 મિનિટ
2 જણ
મીની પાપડ કપ વીથ રાઈસ એન્ડ સંભાર
અડદના પાપડ
•
પાણી
•
સંભાર
•
રાંધેલો ભાત
•
મેંદો
•
તેલ તળવા માટે
૨૦ થી ૨૫ મિનીટ
બે જણ
ચીલા વીથ પનીર ફ્રુટ એન્ડ વેજીટેબલ (Chila Recipe in Gujarati)
આખા લીલા મગ
•
લીલા મરચાં
•
નાનો ટુકડો આદું
•
જાડી લસણની કળી
•
જીરુ
•
મીઠું સ્વાદ પ્રમાણે
•
હિંગ
•
પનીર
•
લીલું સફરજન
•
મેથીની ભાજી
•
કોથમીર
•
યલો બેલ પેપર
•
૨૫ મિનિટ
૧ જણ
દૂધી ના પુડલા (Dudhi Pudla Recipe In Gujarati)
ચણાનો લોટ
•
રવો
•
મકાઈનો લોટ
•
ચોખાનો લોટ
•
અધકચરી વાટેલી દૂધી
•
નાની ડુંગળી
•
કોથમીર સમારેલી
•
ફૂદીનો સમારેલો
•
ચાટ મસાલો
•
આખુ જીરુ
•
રાઈ
•
હળદર
•
30 મિનિટ
2 જણ
મીની વોલનટ કોકો ઘુઘરા (Mini Walnut Coco Ghughra Recipe In Gujarati)
અખરોટ પાઉડર જરા કરકરો ચાલશે
•
ઘી
•
કોકો પાઉડર
•
દળેલી સાકર
•
ઈલાયચી પાઉડર
•
તજ પાઉડર
•
લોટ બાંધવા
•
મેંદો
•
ઘી મોણ માટે
•
પાણી જરૂર મુજબ
•
તળવા માટે ઘી
•
લવિંગ જરૂર મુજબ ઘુઘરા પર ગાર્નીશ માટે
35 થી 40 મિનિટ
4જણ-12નંગ આશરે
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
મીડીયમ ટામેટા
•
પાણી
•
મીઠું સ્વાદ પ્રમાણે
•
મરી પાઉડર
•
ઘી
•
જીરુ
•
હિંગ
•
લીમડો
•
કોથમીર
•
સાકર
૨૦ મિનીટ
ત્રણ જણ
1
View More