૫૦૦- ગ્રામ મેથી સાફ કરી ને સમારીને ધોઈને લો • ૧૦થી ૧૫ લીલા મરચા તમારે જેટલી તીખાશ જોઈએ એટલા લેવા ની પેસ્ટ • ૫૦-ગ્રામ લીલું લસણ જીણું સમારેલુ • ૧- આદુ ની પેસ્ટ • ૨- કળી સુકા લસણ ની પેસ્ટ • ૧- છાશ • ૨થી૩- ચમચી ખાંડ • મીઠું સ્વાદ અનુસાર • ૧/૨- ચમચી હળદર • ૨- ચમચી ગરમ મસાલો • પાણી જરૂર મુજબ લેવું • ૧- કિગ્રા બાજરી નો લોટ •