રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક બાઉલમાં મેંદો, ખાંડ, બેકિંગ સોડા અને પાવડર નાખી ચાળી લો.હવે તેમાં મેંગો એસેન્સ,પલ્પ, અને તેલ નાખી બરાબર મિક્સ કરો તેમાં ધીરે ધીરે દૂધ નાખી બરાબર મિક્સ કરો અને બેટર તૈયાર કરી લો.
- 2
હવે પ્રીહીટ ઓવન માં ૧૬૦ ડીગ્રી પર ૪૦-૪૫ મિનિટ સુધી બેક્ડ કરી લો. હવે કેક ને ઠંડી કરી લો.પછી ડીમોલ્ડ કરી રાખી દો.હવે વ્હિપ્ડ ક્રીમ તૈયાર કરી લો.
- 3
કેક ને. બે ભાગ માં કાપી લો.સુગર સીરપ નાખી વ્હીપડ ક્રીમ નુ લેયર કરો.કેરી ના નાના ટુકડા નાખી બીજું ભાગ ઉપર મૂકી દો.હવે ફરી ક્રીમ લગાવો અને એકસરખી કરી લો.૧/૨ કલાક સુધી ફ્રીજ માં મૂકી દો.ત્યા સુધી કેરી ની પતલી સ્લાઈસ કરી લો.થોડુ ક્રીમ પાઈપીંગ બેગ માં સ્ટાર નોઝલ લગાવી ભરી લો.હવે નીચે અને ઉપર કિનારે બોર્ડર કરી લો.નાના સ્ટાર બનાવી લો.હવે કેરી ની સ્લાઈસ ગોઠવતા જાવ અને ફ્લાવર બનાવી લો.ઉપર સીલ્વર બોલ્સ નાખી દો.
- 4
તૈયાર છે આપણી મેંગો ફલેવર ની કેક...
Similar Recipes
-
મેંગો મફિન્સ(mango muffins recipe in Gujarati)
#કૈરીમારી જેમ મારી દીકરી ને પણ કૂકપેડ માં રેસીપી બનાવી ને મૂકવાનો ખૂબ શોખ થયો છે.અને હાલ માં ચાલી રહેલી કૈરી કોન્ટેસ્ટ માટે એણે પોતાની રીતે મેંગો મફિન્સ બનાવ્યા છે.ઉપર આઈસીંગ પણ એણે જ કરી છે.હુ ખાલી રેસીપી લખી ને પોસ્ટ કરું છું.તો ખૂબ ખૂબ આભાર કૂકપેડ નો. Bhumika Parmar -
-
-
-
-
કૂલ મેંગો ફાલુદા(cool mango falooda recipe in Gujarati)
#કૈરીફાલુદા મારા ઘરમાં બધા ને ખૂબજ ભાવે છે.પછી અમેરીકન હોય, ચોકલેટ હોય કે કેસર પિસ્તા હોય કે પછી મેંગો ફાલુદા હોય.ઠંડુ ઠંડું પીવાની ખૂબ જ મજા આવે છે.તો આજે ફળો નો રાજા એવા કેરી નો ઉપયોગ કરી ફાલુદા બનાવ્યો છે. Bhumika Parmar -
-
-
-
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
#કૈરી# ઉનાળો આવે ત્યારે કેરીની સીઝન પણ હોય,કેરીમાંથી આપણે ઘણી બધી વાવગીઓ બનાવીયે છીએ.કેક નાના - મોટા દરેકને ગમે છે એટલે મેં મેંગો પલ્પથી આ કેક તૈયાર કર્યુ છે જેને મેં વ્હીપ ક્રીમથી સજાવીને સર્વ કર્યુ છે, આ મેંગો કેકને તમે વ્હીપ ક્રીમ વગર પણ બનાવી શકો છો Harsha Israni -
*મેંગો મફિન્સ*
મફિન્સ બાળકો ની પિૃય વાનગી છે.તો કેરી ની સિઝન માં માણો મેંગો મફિન્સ.#મેંગો# Rajni Sanghavi -
-
મેંગો કેક (Mango Cake recipe in Gujarati)
કેરી એ ફળો નો રાજા છે. અને એ અમારા ઘરમાં બધાનું સૌથી વધારે ભાવતું ફળ છે. જ્યારે તેની સીઝન હોય ત્યારે, એમાંથી હું ઘણી બધી અલગ વસ્તુઓ બનાવતી હોવું છું. આ વખતે મેં પહેલી વાર મેંગો કેક પણ બનાવી. ખુબજ સોફ્ટ અને એકદમ ટેસ્ટી બની છે. મને કી્મ વાળી કેક બહુ ભાવતી નથી એટલે મેં મારા માટે સાદી કી્મ વગરની, અને બીજી કી્મ વાળી એમ બે નાની નાની કેક બનાવી. બધીને એ કી્મ વગરની સાદી કેક પણ ખુબ જ ભાવી. કી્મ વાળી કેક તો બહુ જ સરસ હતી. બંને એકદમ સરસ સોફ્ટ અને ટેસ્ટી બની હતી. તમને પણ ગમે તો તમે પણ જરુર થી ટા્ય કરજો, અને મને જણાવજો કે કેવી બની?#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
મેંગો એન્ડ ડ્રાયફ્રૂટ શ્રીખંડ(mango dry fruit shikhand recipe in Gujarati)
#goldenapron3 #week19#કૈરી Kiran Solanki -
-
-
-
-
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#BakingMade by my daughter 😍😍 Heena Dhorda -
-
-
-
-
મેંગો કેક (mango cake recipe in gujarati)
# ટ્રેન્ડીન્ગકેરી ને ફળો નો રાજા કહેવામાં આવે છે કોઈ પણ સિઝન માં કેરી નું નામ પડે એટલે મોંમાં પાણી આવી જાય એવી કેરી ને લઈ મે આજે બનાવી છે બધાની મનપસંદ મેંગો કેક.🎂🎂 Harita Mendha -
-
-
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
કેક નું નામ આવે એટલે નાના મોટા બધા નું ફેવરિટ. જે બનાવી ખૂબ સરળ છે. મેંગો કેક બધાજ મેંગો lover માટે છે. Archana Parmar -
-
રવા મેંગો કેક
રવા ની કેક ખાવા માં હેલ્ધી છે અને ટેસ્ટ માં પણ ખુબ સારી છે મેંગો સાથે તો ખુબજ સારી લાગે છે Kalpana Parmar
More Recipes
ટિપ્પણીઓ (33)