રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ પર એક કડાઈ ગરમ મૂકો. તેમાં ઘી અને તેલ સાથે ઉમેરો. ગરમ થાઈ એટલે રાઈ ઉમેરી દો. તડ તડ અવાજ આવે એટલે જીરું ઉમેરો. લીમડા નાં પાન, આદું, લીલુ મરચુ, લીલુ લસણ ઉમેરી ૨ મિનિટ સાંતળો.
- 2
ત્યાર બાદ તેમાં ટામેટા નાં ટુકડા ઉમેરી દો. ૧ મિનિટ સાંતળી લો.
- 3
હવે તેમાં સુકા મસાલા બધા ઉમેરી ૧ મિનિટ સાંતળી લો.
- 4
હવે તેમાં શેકેલૂ રીંગણ ઉમેરી ને પાંચ મિનીટ ગેસ પર જ બરાબર હલાવી ને મિક્સ કરી લેવું.
- 5
કોથમીર છાંટી ગરમ ગરમ જુવાર કે બાજરા નાં રોટલા અને દહીં કે છાસ સાથે પીરસો.
Similar Recipes
-
-
-
-
-
-
-
પંચરત્ન સ્પાઈસી સંક્રાંતિ સ્પેશિયલ ખીચડો
#ઇબુક૧#પોસ્ટ૧૦#સંક્રાંતિએક પૌરાણિક માન્યતા મુજબ સંક્રાંતિ નાં દિવસે ખીચડો ખાવા થી આખું વરસ શરીર નિરોગી રહે છે. સાત ધાન નો પણ સમાવેશ કરેલ છે આ ખીચડા માં. dharma Kanani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચીચું ચટપટા બાઈટ્સ
#રાઈસ#ફયુઝનબીટ કોથમીર નાં બેસન બેબી ચિલ્લા અને ચોખાના લોટ ની ખિચી નું નવું નજરાણું... ચીચું. ખૂબ જ પૌષ્ટિક અને હળવો નાસ્તો. સાંજે બાળકો અને નાના મોટા સૌને ભાવે તેવું. dharma Kanani -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11335888
ટિપ્પણીઓ