રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાફેલા બટાકા 4 નંગ
  2. 1 ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1 ચમચીમરચું
  5. 1/2 કપદાડમ ના દાણા
  6. 1 ચમચીગરમ મસાલો
  7. 3 કપબેસન
  8. ચપટીખાવાનો સોડા
  9. 2 ચમચીલીંબુ નો રસ
  10. 3 ચમચીખાંડ
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બેસન માં મીઠું નાખી ને પાણી ઉમેરી લોટ ડોઈ લો

  2. 2

    હવે બટાકા મેસ કરી તેમાં મીઠું મરચું આદું મરચા ની પેસ્ટ લીંબુ ખાંડ ને કોથમીર ગરમ મસાલો ઉમેરી ને મિક્સ કરી લો

  3. 3

    હવે તેના લીંબુ જેવા ગોળા વાળી લો

  4. 4

    ખીરા માં સોડા નાખી ને હલાવી લો

  5. 5

    હવે ગરમ તેલ માં ખીરા માં ગોળા નાખી ને તળો ગુલાબી કલર ના

  6. 6

    હવે તેને ચટણી હારે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi Joshi
Vidhi Joshi @cook_16658817
પર

ટિપ્પણીઓ

Similar Recipes