રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામબટેટા
  2. 100 ગ્રામસીંગદાણા દાણાનો ભૂકો
  3. સ્વાદ અનુસાર મીઠું
  4. ચપટીહળદર
  5. 1ચમચો તેલ
  6. મેથીની ભાજી એક પણી
  7. 2વાટકા ઘઉંનો લોટ
  8. અડધી વાટકી ચણાનો લોટ
  9. મોણ માટે તેલ
  10. ચપટીહળદર
  11. સ્વાદ અનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ,ચણાનો લોટ,ચપટી હળદર,સ્વાદ અનુસાર મીઠું,મેથીની ભાજી મોણ તેલ આ બધું મિક્સ કરી લોટ બાંધો.

  2. 2

    હવે બાંધેલા લોટ ના લુવા બનાવી થેપલા વણી એક પેનમાં ચમચી એક તેલ નાખી થેપલા પકાવો તૈયાર છે મેથીના થેપલા..

  3. 3

    સુકી ભાજી માટે બટેટાને બાફવા મુકો બટેટા બફાઈ જાય એટલે છાલઉતારીને સમારી લો.

  4. 4

    હવે કઢાઇમાં તેલ મૂકી જીરું નાખો,મીઠો લીમડો નાખો અને સમારેલા બટેટા નાખી દો.તેની અંદર ચપટી હળદર સ્વાદ, અનુસાર મીઠું,સીંગદાણાનો ભૂકો તેમજ ચપટી ખાંડ અને થોડું લીંબુ નીચોવો.

  5. 5

    ત્યારબાદ સુકી ભાજી ને હલાવી ને ગેસ પરથી ઉતારી લો ".હવે સુકી ભાજી અને મેથીના થેપલા સાથે દહીં પીરસો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ (11)

Jagruti Pithadia
Jagruti Pithadia @cook_20591206
મેં તો મારી રેસીપી ફોલો કરીને જોઈ મેં પણ તમારી જેમ મેથીના થેપલા બનાવ્યા આભાર

દ્વારા લખાયેલ

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

Similar Recipes