પાન અને ગુંલકંદ આઈસક્રીમ

Dipali S Shah
Dipali S Shah @cook_18973890

#એનિવર્સરી #વીક ૪ સ્વીટ

પાન અને ગુંલકંદ આઈસક્રીમ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#એનિવર્સરી #વીક ૪ સ્વીટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫/૬ પાન
  2. ૨ ટી સ્પૂન ગુુંલકંદ
  3. ૧ ટી સ્પૂન વરિયાળી
  4. ૧/૨ ટી સ્પૂન ઈલાયચી
  5. ૧/૨ કપ કનડેશન મિલ્ક
  6. ૨૫૦ મિલી ફેશ કીમ
  7. ૨ ટી સ્પૂન દૂધ
  8. ટૂટી ફૂટી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ માં કટ કરી ને પાન લો તેમાં ગુંલકંદ, ઈલાયચી, વરિયાળી નાખી ને એક પેસ્ટ બનાવી

  2. 2

    એક બાઉલ માં ફેશ કીમ લઈ ને તેમાં કનડેશન મિલ્ક નાખીને ૧૫ મિનિટ સુધી ફીણવાનુ અને પછી તેમાં પાન ની પેસ્ટ નાખી ને હલાવીને એક રસ કરવું

  3. 3

    મિશ્રણ ને એક ડબ્બા માં નાખીને તેની ઉપર ટૂટી ફૂટી નાખી ને પ્લાસ્ટિક રોલ થી પેક કરીને ફીજર માં ૩/૪ કલાક માટે મૂકી દેવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipali S Shah
Dipali S Shah @cook_18973890
પર

ટિપ્પણીઓ

Similar Recipes