ગોલ્ડન બોલ્સ (Golden Balls Recipe In Gujarati)

Anupa Prajapati @cook_22780729
ગોલ્ડન બોલ્સ (Golden Balls Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં બાફીને મેશ કરેલા બટાકા લઈ તેમાં બધા જ મસાલા મિક્સ કરી સ્ટફિગ રેડી કરવું.
- 2
હવે એક મોટા વાસણમાં પાણી અને મીઠું લેવું.બ્રેડ ની કિનારી કટ કરી લેવી.૧ બ્રેડ લઈ મીઠા વાળા પાણીમાં ડીપ કરી કાઢી બે હાથે દબાવી પાણી નિતારી લેવું.ત્યારબાદ તેમાં બનાવેલું સ્ટફિગ મૂકી ગોળ વાળી લેવું.
- 3
બધાજ બોલ્સ એ રીતે બનાવી લેવા.અને ફ્રાય કરી લેવા.ચટણી જોડે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
બેસન કાંદા ની સબ્જી (Besan kanda Sabji Recipe In Gujarati)
#goldenapron3#week1#besan Anupa Prajapati -
-
-
-
-
-
-
-
વેજ.ગોલ્ડ કોઈન વિથ પીઝા સોસ
#રેસ્ટોરન્ટ#goldenapron3Week1આપણે સૌથી પહેલાં તો રેસ્ટોરન્ટ સ્ટાઈલ મિક્સ આચાર બનાવતા શીખ્યા પછી ટોમેટો કેરટ સૂપ શીખ્યા અને આજે આપણે સૂપ સાથે સર્વ થતા સ્ટાર્ટરની રેસિપી વિશે જાણીશું. સ્ટાર્ટર એ એક એવી વાનગી છે જે આપણે સૂપ પીતા હોઈએ ત્યારે તેની સાથે ખાતા હોઈએ છીએ. સ્ટાર્ટર બાઈટિંગ સાઈઝનાં હોય તો તે વધુ અનુકૂળ આવે છે. અત્યારનાં આધુનિક જમાનામાં હરાભરા કબાબ, કોર્ન ટીક્કી, સ્પ્રિંગ રોલ, ચીઝ બોલ, વેજ. સિગાર, મન્ચુરીયન તથા વેજ. પનીર ચિલ્લી જેવા સ્ટાર્ટર આપણી પહેલી પસંદગી હોય છે. તો આજે આપણે શીખીશું એક સ્વાદિષ્ટ સ્ટાર્ટર જેનું નામ છે વેજ. ગોલ્ડ કોઈન. આ સ્ટાર્ટરમાં મેં બટાકા, ગાજર, કેપ્સિકમ તથા બેઝ માટે બ્રેડનો ઉપયોગ કર્યો છે. ટેન્ગી ટેસ્ટ માટે પીઝા સોસ તથા ફ્લેવર માટે ઓરેગાનો, ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે. આ સ્ટાર્ટરમાં રેડ ચીલી સોસ, સોયા સોસ ઉમેરીને ચાઈનીઝ ટેસ્ટમાં પણ બનાવી શકાય છે પણ મેં ઈન્ડોઈટાલિયન રીતે બનાવ્યું છે. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
રાજમા રાઈસ બોલ્સ (Rajama rice balls)
#નોર્થરાજમા ચાવલ નોર્થ ની ખૂબ જ લોકપ્રિય ડીશ છે. એને બ્લેન્ડ કરી એક ખૂબ જ ટેસ્ટી ડિશ બનાવી છે જે સ્નેકસ માં પણ લઈ શકાય છે. એને રીંગણ ના ઓળા ની ટેસ્ટી અને સ્મોકી ચટણી સાથે સર્વ કરી ગુજરાતી ટચ આપ્યો છે. Harita Mendha -
આલુ મટર ગ્રીલ સેન્ડવીચ (Aloo Matar Grill Sandwich Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati#cookpadindia#cookpad સેન્ડવીચ ઘણા બધા અલગ અલગ ઈન્ગ્રીડીયન્સ થી અલગ અલગ પ્રકારની બનાવી શકાય છે. મેં આજે આલુ મટર ગ્રીલ સેન્ડવીચ બનાવી છે. આલુ મટર ગ્રીલ સેન્ડવીચનો સ્વાદ લગભગ બધાને પસંદ આવે તેવો બને છે. લીલા વટાણા અને બટેટાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ ગ્રીલ અને નોન ગ્રીલ એમ બંને રીતે બનાવી શકાય છે. મેં આજે આ સેન્ડવીચ ને ગ્રીલ કરીને બનાવી છે. Asmita Rupani -
-
ચિઝી પોટેટો બોલ્સ
છોકરાઓ ની મનપસંદ વાનગી બને તેવો નાસ્તો. બટાકા ને ચીઝ છોકરા ઓ ને બહુજ ભાવે. એટલે બેય ને ભેળવી ને એક વાનગી બનાવી છે. Rachna Solanki -
ચીઝ કોર્ન બોલ્સ (Cheese Corn Balls Recipe In Gujarati)
#SN1Week1#Vasantmasala#aaynacookeryclub#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
-
-
-
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls recipe in Gujarati)
#RB2#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં બાળકોના ફેવરિટ અને મોટા લોકોને પણ ખાવાની મજા પડી જાય તેવા કોર્ન ચીઝ બોલ્સ બનાવ્યા છે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ ખાવાની મજા આવે છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Asmita Rupani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12364349
ટિપ્પણીઓ