હાંડવો (Handvo Recipe In Gujarati)

Jesal Akash @cook_22599599
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભાત અને બધી દાળ ને ભેગી કરી પલળવા મૂકી દો. છ થી સાત કલાક પલળવા દો. ત્યારબાદ તેને મિક્સર ની મદદ થી ક્રશ કરી લો.
- 2
ક્રશ કરેલા મિશ્રણ ને બે થી ત્રણ કલાક માટે ઢાંકી રાખો. ત્યાર બાદ તેમાં મીઠુ, મરચું પાવડર, હળદર, ડુંગળી, વટાણા, ગાજર, દૂધી ખમણેલી નાખી મિક્સ કરો.
- 3
ત્યારબાદ નોનસ્ટિક પેન માં વધાર માટે તેલ, લીલું મરચું, તલ, લીમડો, રાય, જીરું, હિંગ ઉમેરો. વધાર ની ઉપર બનાવેલું મીશ્રણ એક ચમચો નાખો. તેને મીડીયમ ગેસ પર થવા દો. નીચે નું પડ જાડું થઇ જાય ત્યાર પછી ધીરે થી ઉથલાવી દો.
- 4
આવી રીતે ધીરે ધીરે એક એક ચમચો નાખી હાંડવો તૈયાર કરો.
- 5
તૈયાર છે ગરમ ગરમ હાંડવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળ ચોખાનો હાંડવો(Handvo recipe in gujarati)
દાળ ચોખા માંથી એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી હાંડવો બને છે. અઠવાડિયા ની લોંગ ટ્રીપ હોઈ તો ઘર ના ખાવાના ની યાદ આવા દેતું નથી કેમ કે તે લાંબા સમય સુધી બગડતો નથી. Nilam patel -
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
પરંપરાગત ગુજરાતી હાંડવો એક એવી વાનગી છે જે કોઈ ખુલાસાની માંગ કરતી નથી, તે પોતાની જાતમાં સ્વાદની આખી દુનિયા છે. હેન્ડવો તૈયાર કરવા માટે એક ખૂબ જ સરળ રેસીપી છે. આ રેસીપી બનાવવા માટે જરૂરી સમય ખૂબ વધારે નથી, પરંતુ તે આપે છે તે સ્વાદિષ્ટ સ્વાદ ફક્ત નોંધનીય છે.ઈન ફ્રેમ લિપ સ્મેકિંગ અને સ્વાદિષ્ટ હાંડવો.. Foram Vyas -
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
હાંડવો એ એક ગુજરાતી નો ફેમસ ખોરાક છે.. જે મારા ઘર માં બધા ને ખૂબ જ ટેસ્ટી લાગે છે.. નાના બાળકો થી મોટા બધા ને ખૂબ જ ભાવે છે.#GA4#Week4#Gujarati Nayana Gandhi -
દૂધી નો હાંડવો (dudhi handvo recipe in gujarati)
આ હાંડવો મે સ્પેશિયલ હાંડવા પોટ માં બનાવ્યો છે હાંડવા પોટ માં બનાવેલો હાંડવો બોવ j મીઠો લાગે છે. Rina Raiyani -
-
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#cookpadindia# cookpadgujrati# home made#Gujarati food Shilpa khatri -
હાંડવો (Handvo recipe in Gujarati)
હાંડવો નાસ્તા મા પણ અને રાતે જમવા મા પણ લઈ સકીયે છે.#GA4#WEEK8 Priti Panchal -
હાંડવો (Handvo Recipe in Gujarati)
#GA4#Week8#Steamedહાંડવો ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે .Komal Pandya
-
-
દુધી નો હાંડવો (Dudhi Handvo Recipe In Gujarati)
ગુજરાતમાં રહીએ એટલે હાંડવો તો બનાવો જ પડે, ઘણા લોકો નાસ્તામાં બનાવે ઘણા લોકો જમવામાં બનાવે, તો ચાલો આપણે પણ હાંડવાની રેસીપી જોઈ લઈએ. Bhavana Radheshyam sharma -
-
પેન કેક હાંડવો (Pan Cake Handvo Recipe In Gujarati)
મારી આ ગુજરાતી રેસીપી બહુજ જાણીતી ને સેહલી છે. #GA4#Week4Amandeep Kaur
-
-
-
-
હાંડવો(Handvo Recipe in Gujarati)
Week ૨આજે મે ઘરે જ ચોખા દાળ પલાળી ને ઢોકળા ને હાંડવો બનાવી યા. ઘરે પલાળી ને કરવા થી એકદમ સોફ્ટ બને છે... એકજ ખીરા માંથી બે વસ્તુ બની જાય છે.Hina Doshi
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
બધાં ને ભાવે..અને ગમે તે કોર્સ માં લઇ શકાય..ઠંડો પણ સરસ લાગે અને ગરમ પણ..નાના મોટા સૌનો પ્યારો હાંડવો..આવો, તમને મારી રેસિપી બતાવું.. Sangita Vyas -
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week4 #Handvoહું ભાવિશા ભટ્ટે આજે લઇ ને આવી છું ગૂજરાતી નો મોસ્ટ ફેવ નાસ્તો હાંડવો.. હાંડવો આપડે સવારે નાસ્તા માં કે ડિનર માં ખાય શકી છે. હાંડવા માં પડતા ગ્રીન વેજિસ આપડી હેલ્થ માટે ખુબ ગુણકારી બનાવે છે કિડ્સ ને ખાસઃ ખવડાવાય એવા જોડે ચણા ની દાળ અને ચોખા કોમ્બિનેશન પ્રોટીન માં વધારો કરે એવા ગુણકારી હાંડવો... Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
મિક્સ વેજ. હાંડવો (Mix Veg. Handvo Recipe In Gujarati)
#WD વુમન્સ ડે ના દિવસે મારી આ વાનગી હું Shrijal Baraiya ને અર્પણ કરું છું. આ વાનગી મેં Ekta Mam ને follow કરીને બનાવી છે. હાંડવો એક ગુજરાતી વાનગી છે. મિક્સ દાળ અને ચોખાના મિશ્રણમાંથી હાંડવો બનાવવામાં આવે છે. હાંડવો બનાવવા માટે અથવા બેક કરવા માટે કડાઈ અથવા ઓવન બંનેનો ઉપયોગ કરી શકાય છે. હાંડવા ના ખીરામાં મિક્સ વેજીટેબલ ઉમેરીને વેજીટેબલ વાળો હાંડવો બનાવી શકાય છે. મેં આજે ગુજરાતી લોકોમાં ખૂબ જ પ્રિય અને પ્રચલિત એવો મિક્સ વેજીટેબલ વાળો હાંડવો બનાવ્યો છે. Asmita Rupani -
હાંડવો (Handvo recipe in Gujarati)
હાંડવોએ ગુજરાતનો એક લોકપ્રીય નાસ્તો છે. ગુજરાતીઓ એને રાત ના જમવા મા લેવાનું પસંદ કરે છે. હાંડવાને સામાન્ય રીતે સીંગતેલ, અથાણાનો મસાલો, સોસ અથવા ચટણી સાથે પીરસી શકાય. ચોખા અને દાળ માંથી બનતો આ ખૂબ જ પૌષ્ટિક આહાર છે. પસંદગી મુજબના ઘણા બધા શાકભાજી ઉમેરીને એને સ્વાદિષ્ટ અને હેલ્ધી બનાવી શકાય. spicequeen -
ચીઝ સેઝવાન વેજીટેબલ હાંડવો (Cheese schezwan Vegetable Handvo Recipe In Gujarati)
Krishna Ghodadra Mehta -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12684567
ટિપ્પણીઓ