ઘટકો

30 thi 40 મિનિટ
20 સર્વિંગ્સ
  1. 2કીલો બટેટા
  2. 2નાના બાઉલ સિંગતેલ
  3. 2ચમચા મોટા કાશ્મીરી લાલ મરચું પાઉડર
  4. 1ચમચો હળદર પાઉડર
  5. 1ચમચો મોટો ધાણાજીરું પાઉડર
  6. 1ચમચો નાનો રાઈ
  7. 1ચમચો જીરું
  8. 1 ચમચીહીંગ
  9. 4 નંગતમાલપત્ર ના પાન
  10. 3 નંગસૂકા લાલ મરચાં
  11. 4ડાળખી મીઠો લીમડો
  12. મીઠું સ્વાદાનુસાર
  13. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 thi 40 મિનિટ
  1. 1

    સૈપથમ બટેટા ને ધોઈ ને સાફ કરી ને સરસ સમારી લેવા

  2. 2

    હવે એક મોટા તપેલામાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું હિંગ તમાલપત્ર ના પાન સૂકા મરચાં લીમડો મૂકી ને વધારામાં બટેટા વઘારી ને મીઠું એડ કરી ને સરસ રીતે હલાવી ને મિક્સ કરીને થોડીવાર તેલમાં થવા દેવું તૈયાર બાદ બધા મસાલા ઉમેરીને બરાબર મિક્સ કરીને હલાવી લેવું

  3. 3

    તૈયાર બાદ પાણી ઉમેરી ને સરસ રીતે પકાવી લેવુ

  4. 4

    કોથમીર ભભરાવી ને હલાવી ને સર્વ કરવું તો આપણું પ્રસંગે બનતુ શાક તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Alka Parmar
Alka Parmar @Alka4parmar
પર
Junagadh

Similar Recipes