કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં એક ચમચી ઘી નાખીને કાજુ ને ગોલ્ડન બ્રોવન થઇ ત્યાં સુધી ફ્રાય કરવાના પછી એમાં સૂકા મરચાં, ડુંગળી, ટામેટાં, લસણ અને આદુ નાખીને ટામેટાં સોફ્ટ થઇ ત્યાં સુધી થવા દેવાનું પછી ઠંડુ થઇ એટલે મિક્સર માં પેસ્ટ બનાવી લેવાની.
- 2
હવે એક પેન માં એક ચમચી ઘી નાખીને ઇલાયચી, લવિંગ, તજ અને જીરું નાખવાનું પાછા કાજુ ગોલ્ડન બ્રોવન થઇ ત્યાં સુધી ફ્રાય કરવાના પછી એમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું અને વળયારી પાઉડર નાખીને મિક્સ કરવાનું પછી ગ્રેવી ની પેસ્ટ અને મીઠું નાખવાનું.
- 3
હવે એને 7-8 min રેવા દેવાનું પછી એમાં કસૂરી મેથી, ગરમ મસાલા, ફ્રેશ ક્રીમ, કોથમીર નાખીને મિક્સ કરી દેવાનું. તૈયાર છે કાજુ મસાલા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ બટર મસાલા (Kaju butter masala with salad Recipe In Gujarati)
#GA4# salad# kaju curry masala Bindiya Nakhva -
-
-
કાજુ મસાલા કરી (Kaju masala curry recipe in Gujarati)
#સાઉથ #માઇઇબુક #પોસ્ટ32#kajumasalacurry Ami Desai -
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week5#post1#cashew કાજુ એ સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ પણ આજ કાલ તેનો સૌ થી વધુ ગ્રેવી માં ઉપયોગ થાય છે કાજુ ને ગ્રેવી માં ઉમેરવા થી ગ્રેવી એકદમ રીચ બને છે તો મે કાજુ સ્પેશિયલ સબ્જી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Darshna Mavadiya -
-
-
-
-
-
-
-
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week1આ સબ્જી માં મે તળેલા કાજુ અને ખડા મસાલા નો યુઝ કર્યો છે. આ સબ્જી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. જો તેને થોડી સ્પાઇસી બનાવવામાં આવે તો વધારે ટેસ્ટી લાગે છે. ફ્રેન્ડસ આ સબ્જી જરૂરથી ટ્રાય કરજો. Parul Patel -
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB#week3...આમ તો આપણે અવનવા પંજાબી શાક બર ખાતા j હોય અને ઘરે પણ બનાવતા હોય છે. પણ આજે મે હોટેલ ની રીતે કાજુ મસાલા બનાવ્યું અને ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું એ પણ મે ચીઝ ગાર્લીક નાન સાથે બનાવ્યું એટલે એનો સ્વાદ હતો એના થી પણ વધારે સારો લાગ્યો .એટલે તમે પણ જરૂર ટ્રાય કરજો. Payal Patel -
-
-
-
-
-
-
-
-
-
-
કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#EB #Week3 #કાજુ_મસાલા#KajuMasala #CashewCurry#Cookpad #Cooksnap#Cookpadgujarati#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveકાજુ મસાલા -આ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, સ્પાઈસી રેસીપી છે.બહુજ ઓછા સમયમાં અને ઓછી સામગ્રી માં થી બનાવી શકાય છે. Manisha Sampat -
-
કાજુ મસાલા સબ્જી (Kaju Masala Sabji Recipe In Gujarati)
#EBપંજાબી ફૂડ ના શોખીનો માટે હોટેલ જેવું સ્વાદીષ્ટ કાજુ મસાલા સબ્જી ની સરળ રેસિપી. Brinal Parmar -
કાજુ પનીર મસાલા (Kaju Paneer Masala Recipe In Gujarati)
કાજુ પનીર મસાલા બધાં ની ગમતી સબ્જી છે, તે બનાવવા માં પણ ખૂબ સહેલી છે ,પરાઠા, નાન સાથે ખાવાની ખૂબ મજા આવે છે . મારા ઘર માં બધાં ને ખૂબ ભાવે છે#GA4#Week5#Cashew Ami Master
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13870643
ટિપ્પણીઓ