રાંધવાની સૂચનાઓ
- 1
પેનમાં તેલ મૂકી આલુ ટીક્કી તળવી બર્ગર બનને કટ કરી બટર થી તળવી કાંદા, ટામેટાં કાપી ચાટ મસાલો ભભરાવો
- 2
બન પર નેયોનીસ સ્પ્રેડ કરવું. ટામેટાં, ડુંગળી, આલુ ટીક્કી મૂકવી.
- 3
ચીઝ સ્લાઈસ મૂકવી
- 4
કેચઅપ લગાડવો
- 5
ગરમાગરમ સર્વ કરવું
Similar Recipes
-
બર્ગર (Burger Recipe in Gujarati)
#MAહું કોલેજ માં આવી અને નવી નવી બર્ગર ની ફેશન આવી અને મમ્મી એ બનાવી ત્યાર થી મારી ફેવરીટ Smruti Shah -
-
વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati)
#HRહોળીમાં રંગે રમવું, મિત્રોને મળવું, lunch માં traditional વાનગી બનાવવી વગેરે કામોની વચ્ચે ઝટપટ બનતી રેસીપી એટલે વેજ ચીઝ બર્ગર.સાંજનાં નાસ્તા માટેની perfect recipe.હોલી નિમિત્તે વેજ ચીઝ બર્ગર માટેની ટીક્કી રાત્રે બનાવી રાખેલી. જેથી બધુ assemble કરી ઝડપથી બની જાય. સવારે જ તૈયારી કરેલી સેન્ડવીચ નાં vegs અને ચટણી પણ સાથે જ બનાવી રાખેલા..તો જેવી ડીમાન્ડ આવી કે તરત જ સાંજનાં નાસ્તામાં વેજ ચીઝ બર્ગર કોલ્ડિંક સાથે સર્વ કર્યા. Dr. Pushpa Dixit -
વેજ આલુ ટીક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
બર્ગર ખાવાની ખૂબ મજા આવે છે પણ હમણાં બહાર ખાવાના જતા હોવાથી બર્ગર બન્ બેકરી માંથી લાવી, ઘરે જ બનાવ્યા. ખુબ જ સરસ બન્યા. Shreya Jaimin Desai -
બર્ગર (Burger Recipe In Gujarati)
#GA4#week7#burgerઆ ભારતીય આલું ટીક્કી અને મુલાયમ બનનું સ્વાદિષ્ટ મિશ્રણ છે. વિદેશ બર્ગર માં ભારતીય ટેસ્ટ લાવવા માટે આલું ટીક્કી અને ભારતીય મસાલાનો ઉપયોગ કરીને ઘરે બનાવવામાં આવ્યું છે. આ રેસિપીમાં બનને ઓછા તેલમાં શેકવામાં આવ્યું છે અને આલુ ટીક્કીને એના અંદર મુકવામાં આવ્યું છે.#GA4#Week7#burger Vidhi V Popat -
વેજ ચીઝ બર્ગર (Veg Cheese Burger Recipe In Gujarati)
ફાસ્ટ ફૂડ નું નામ આવે એટલે બાળકો ને મજા જ પડી જાય અને બર્ગર અને એ પણ ચીઝ વાળું હોઈ તો તો બહુ જ ભાવે તો આજે મે બહાર જેવા કેફે જેવા જ બર્ગર ની રેસીપી શેર કરું છું તમે પણ બનાવજો બહાર જેમ જ બનશે . મેહુલ પ્રજાપતી કાનુડો -
-
વેજ ટીક્કી બર્ગર (Veg Tikki Burger Recipe In Gujarati)
બર્ગર દરેક ને પસંદ આવે એવી વાનગી છે. અહીંયા મે મિક્સ વેજીટેબલ રોસ્ટેડ ટીક્કી સાથે બનાવ્યું છે. મિક્સ વેજીટેબલ નાં લીધે ટીક્કી માં એક સરસ ફ્લેવર મળે છે. વળી ડીપ ફ્રાય નાં હોવા નાં લીધે હેલ્થ માટે પણ સારું રહે છે. Disha Prashant Chavda -
વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe in Gujarati)
#GA4#week7#post3#burger#વેજ_આલુટિક્કી_બર્ગર ( Veg Aloo Tikki Burger Recipe in Gujarati )#McDonald_style_Burger વેજ આલુ ટિક્કી બર્ગર એ સેમ મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ માં મળે એવા જ મેં આ વેજ આલુ ટિક્કી બર્ગર બનાવ્યા છે. જે એકદમ સ્વાદિષ્ટ અને યમ્મી બન્યા હતા. Daxa Parmar -
વેજ. બર્ગર(Veg Burger Recipe in Gujarati)
#GA4#week7#Burgerફાસ્ટ ફૂડ નું નામ લઈએ એટલે બર્ગર યાદ આવી જાય. આજ કાલ યંગસ્ટર્સ અને નાના બાળકો નું ફેવરિટ છે. Reshma Tailor -
વેજ ચીઝ આલુ ટિક્કી બર્ગર (Veg Cheese Aloo Tikki Burger Recipe In Gujarati)
#GA4#Week7#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
કીટો બર્ગર (Keto Burger Recipe In Gujarati)
આજકાલ કીટો બર્ગર ખૂબ ટ્રેન્ડમાં છે... તેમાં પણ ટીવી ની એક જાણીતી સિરિયલમાં આ બર્ગર આવતા તે ખૂબ પ્રચલિત થયું છે.... જે અનુપમા સ્ટાઇલ કીટો બર્ગર તરીખે ઓળખવા લાગ્યું છે.... મે પણ આ બર્ગર બનાવવાની ટ્રાય કરી ખુબ સરસ બન્યું ખુબ સ્વાદીષ્ટ અને ખૂબ જ ઝડપી બની ગયું બર્ગર માં પનીર અને ચીઝનો ઉપયોગ થતો હોવાથી નાના બાળકોને આપણે કોઈ વેજીટેબલ ખવડાવવા હોય તો આસાનીથી ખવડાવી શકીએ છીએ... આ બર્ગર માં મુખ્યત્વે લેટસ નો ઉપયોગ થાય છે પરંતુ મારી પાસે અવેલેબલ ન હતું એટલે મેં કોબી ના પાનનો ઉપયોગ કર્યો છે. Hetal Chirag Buch -
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#LB#SRJમીની આલૂ ટીક્કી બર્ગર ,સ્કૂલ માં છોકરવો ને લંચ બોકસ માં આપી શકાય. આ વાનગી લંચ બોકસ માંછોકરાઓ ને બહુજ પસંદ પડશે.અમારા ઘર નું ફેવરેટ ડિનર. એની સાથે સુપ નો બાઉલ આપી દો તો ડિનર થઈ જાય પુરું. મહીના માં એક વાર તો અમારા ઘર માં બર્ગર બને જ. Bina Samir Telivala -
કીટો બર્ગર (Keto Burger Recipe In Gujarati)
#SRJ#આલુ ટીક્કી બર્ગર#અનુપમા સ્ટાઇલ કીટો બૅગર Jigna Patel -
-
વેજ બર્ગર (Veg Burger Recipe In Gujarati)
#GA4#Week7 આ વેજ બર્ગર અને એની ટિક્કી બહાર જેવા બનાવવિ બહુજ સરળ છે. Nikita Dave -
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#SRJ#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
વેજ આલુ ટીકી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
#GA4#Week7દરરોજ બહારનું બર્ગર ખાવાથી શરીરને નુકસાન પહોંચે છે. પણ જો બાળકો દરરોજ બર્ગર ખાવાની જીદ કરશે તો શું કરશો? ટેન્શન ના લો બહાર જેવું જ આલુ ટિક્કી બર્ગર બાળકોને ઘરે બનાવીને ખવડાવો. ફટાફટ શીખી લો આ સરળ રેસિપી. Disha vayeda -
-
મેક ડોનાલ્ડ સ્ટાઈલ આલુ ટિક્કી બર્ગર (Mc Donald Style Aloo Tikki Burger Recipe In Gujarati)
Khyati Trivedi#EB#cookpadgujarati#streetfoodબાળકો ને ભાવતું સ્ટ્રીટ ફૂડMc Donald સ્ટાઈલ આલુ ટિક્કી બર્ગર Khyati Trivedi -
ચટપટા મેગી બર્ગર (Spicy Maggi Burger Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post2#ચટપટા_મેગી_બર્ગર ( Spicy Maggi Burger 🍔Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ટીક્કી બનાવી ને બર્ગર બનાવ્યું છે. જે સૌ કોઈના ફેવરિટ છે. મારા બાળકો ને તો ખૂબ જ ફેવરિટ આ મેગી બર્ગર છે. આ બર્ગર એકદમ ચટપટું ને ચટાકેદાર બન્યું છે. Daxa Parmar -
-
-
-
-
વેજ બર્ગર(vage burger recipe in Gujarati)
#GA4#Poteto#week1મારી ગોલ્ડન એપરોન 4 ની પેહલી વાનગી છે .. જે મે પોટેટો યુઝ કરીને બનાવી છે. ..બાળોકો જ્યારે મેક બર્ગર ખાવાની જીદ કરે ત્યારે ઘરમાં ખુબ j સેહલાઈથી બની જતી એન્ડ હાઇજેનિક રીતે બનતી વાનગી ખવડાવવામાં આવે તો પણ કોઈ વાંધો આવતો નથી ...તો આપને ઘરમાં જ ખાઈ સકિયે અને બનાવી શકીએ. .. એવા બર્ગર ની રેસિપી લાવી છું... Twinkal Kalpesh Kabrawala -
રવા ના બર્ગર (rava na burger recipe in gujarati)
#ફટાફટ#weekend chef#cookpadindia#cookpadgujaratiઆજે બર્ગર બનવાનું નક્કી કર્યું. પણ પાવ ની જગ્યા એ મે રવા ઢોકળા નો યુઝ કર્યો.સાચે પહેલી વાર બનાવ્યા પણ સુપર યમ્મી બન્યા હતા. આમ તો બર્ગર એ બાર ના દેશમાં ખવાતી બહુ લોકપ્રિય ફાસ્ટફૂડ વસ્તુ છે.પણ મે એને અપડો દેસી ટચ આપ્યો છે. Jagruti Chauhan -
ગ્રીલ વેજ મેયો બર્ગર (Grilled Veg Mayo Burger Recipe In Gujarati
#GA4#Week15#grillમે અહીં બર્ગર બનાવ્યા છે. જેમાં ભરપુર શાકભાજી અને ચીઝ નો ઉપયોગ કરો છે જે હેલધી ની સાથે ટેસ્ટી પણ છે જે છોકરા ને મજા પડી જશે તો તમે પણ જરૂર થી ટ્રાઇ કરજો.. Krupa -
બર્ગર (Burger Recipe In Gujarati)
આજે મને મારા બાળકો એ કહ્યું મમ્મા અમારે બર્ગર ખાવું છે ચાલો ને મેકડોનલ્સ માં જઈએ.. હવે બાળક બુદ્ધિ છે સમજવાનું તો છે નહીં કે આવા કોરોના કાળમાં બહાર જમવા ના જવાય.. મેં બાળકોને કહ્યું તમારી મમ્મા આજે ઘરે જ મેકડોનલ્સ નું મહારાજા સ્ટાઇલ બર્ગર ઘરે જ બનાવશે.😍😊 મેકડોનલ્સ મહારાજા સ્ટાઇલ બર્ગર Radhika Thaker -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13930324
ટિપ્પણીઓ (6)