વેજ બર્ગર (Veg Burger Recipe In Gujarati)

Kinu
Kinu @cook_26580363
Ahmedabad

સુપર ફાસ્ટ ફૂડ
#બગૅર #GA4 #Week7

વેજ બર્ગર (Veg Burger Recipe In Gujarati)

સુપર ફાસ્ટ ફૂડ
#બગૅર #GA4 #Week7

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મીનીટ
4 સર્વિંગ્સ
  1. બર્ગર બન ઘટકો
  2. 2 કપઘઉંનો લોટ
  3. 2 ચમચીમધ
  4. 1 ચમચીમીઠું
  5. 1.5 ટી સ્પૂનઈન્સટન યીસ્ટ
  6. 2 ચમચીઓલીવ ઓઈલ
  7. 1 કપહૂંફાળું દૂધ
  8. 1 ચમચીતલ
  9. સ્ટફીંગ માટે
  10. જરૂર મુજબ બર્ગર ટીકી
  11. 2ટામેટાં
  12. 2ડુંગળી
  13. જરૂર મુજબ મેયોનીઝ
  14. જરૂર મુજબ કેચપ

રાંધવાની સૂચનાઓ

25 મીનીટ
  1. 1

    લોટ માં મીઠું, મધ, અને યીસ્ટ નાખી હૂંફાળું દૂધ નાખી કણક તૈયાર કરો

  2. 2

    કણક ને ઓઇલ લગાવી 10મીનીટ મસળી 1કલાક માટે રેસ્ટ આપો

  3. 3

    કણક ની સાઇઝ ડબલ થઈ જશે. પછી તેના એકસરખા ભાગ કરો.. ગોળ બન જેવા બનાવી 30 મીનીટ રેસ્ટ આપો.ઉપર થી તલ લગાવો

  4. 4

    200ડિગ્રી પર 20મીનીટ બેક કરો

  5. 5

    બગૅર બન ને કટ કરી મેયોનીઝ લગાવી, બગૅર ટીકી મૂકી,ટામેટાં અને ડુંગળી મૂકી કેચપ સાથે સર્વ કરો

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kinu
Kinu @cook_26580363
પર
Ahmedabad
discovering new recipes
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes