ઓટ્સ ચીલા(Oats Chila Recipe In Gujarati)

Nita Mavani
Nita Mavani @cook_21741549
Pune
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપફણગાવેલા મગ
  2. 1 કપઓટ્સ
  3. 1/2 કપદહીં
  4. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. 1 ચમચીચીલી ફ્લેક્સ
  6. મીઠુ સ્વાદ અનુસાર
  7. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ કપ ફણગાવેલા કઠોળ ને બાફી લેવા. એક ઓટ્સ શેકીને ક્રશ કરી લો. ત્યારબાદ મગ અને ક્રશ કરેલા ઓટ્સ ને મિક્સ કરી લો‌.

  2. 2

    હવે તેમાં દહીં, મીઠું, આદું-મરચાંની પેસ્ટ અને ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લો. આ બેટર માંથી નોનસ્ટિક તવીમાં ચીલા બનાવી લો.

  3. 3

    ચીલા ને બંને બાજુ થી બરાબર શેકી લો. આ ચીલા ને દહીં સાથે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nita Mavani
Nita Mavani @cook_21741549
પર
Pune

ટિપ્પણીઓ

Similar Recipes