અંગૂરી રબડી (Anguri Rabdi Recipe In Gujarati)

Bhagyashreeba M Gohil
Bhagyashreeba M Gohil @Luck
Ahmedabad
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ થી ૪૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૧+૧/૨ લીટર દુધ
  2. ૨ વાટકીખાંડ
  3. ૧૦ કાજુ
  4. ૧૦ બદામ
  5. ૧૦ પીસતાં
  6. જરૂર મુજબ પાણી
  7. ૧/૨ ચમચી લીબુ

રાંધવાની સૂચનાઓ

૩૦ થી ૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ૧ લીટર દૂધ ને ગેસ પર ગરમ કરવા મુકો પછી તેમા ખાંડ નાખી અને સતત હલાવતા રહો

  2. 2

    પછી ૫૦૦ દુધ જે જુદુ રાખયુ છે તેને ગરમ કરી ને ગેસ બંધ કરી લીબુ નો રસ અને પાણી મિકસ કરી ને દુધ ફાડી લો

  3. 3

    પછી તેને ગાળી ને પનીર જુદુ કરી લો ને તેના ગોળા વાળી લો

  4. 4

    પછી બીજા ગેસ પર ખાંડ અને પાણી નાખી ઓગળી જાય ને ઉકળવા લાગે એટલે ગોળા નાખી દો

  5. 5

    પછી જે દુધ ઉકળવા મુકીયુ તેમા આ ગોળા નાખી દો ને થોડી વાર પછી ગેસ બંધ કરી લો

  6. 6

    તૈયાર છે અગુર રબડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhagyashreeba M Gohil
પર
Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes