ખજુર પાક(Khajur pak Recipe in Gujarati)

Roshni Suchak
Roshni Suchak @cook_26341983
શેર કરો

ઘટકો

30 મિનિટ
3લોકો
  1. 2ચમચા ઘી
  2. અડધો કિલો ખજૂર
  3. 50 ગ્રામકાજુ
  4. 50 ગ્રામબદામ
  5. 200 ગ્રામઅખરોટ નો મગજ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અડધો કિલો ખજુર ઠળિયા વગર નો લઈ તેને ઘી માં સાંતળી નાખો

  2. 2

    20 મિનિટ સુધી ખજૂર ને સાતળતા ખજૂર નો રંગ બદલાશે

  3. 3

    ત્યારબાદ તેમાં બદામ અને કાજુ નો ભૂકો ઉમેરો અને અખરોટ ના મગજ ઉમેરો અને થોડી વાર ચલાવો.ગેસ ની ફેલમ ધીમી રાખવી

  4. 4

    થોડી વાર ખજૂર ઠરે એટલે મનપસંદ આકાર માં પાક ને ઢાળો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Roshni Suchak
Roshni Suchak @cook_26341983
પર

ટિપ્પણીઓ

Similar Recipes