વેજ ક્રિસ્પી(Veg crispy recipe in Gujarati)

Kanjani Preety
Kanjani Preety @cook_19255346

#GA4
#Week11
ફૂલ હેલથી ડિશ બાળકો માટે.

વેજ ક્રિસ્પી(Veg crispy recipe in Gujarati)

#GA4
#Week11
ફૂલ હેલથી ડિશ બાળકો માટે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનીટ
2 સર્વિંગ્સ
  1. 4 ચમચીમેંદો
  2. 4 ચમચીકોર્નફલોર
  3. 4 ચમચીસુજી
  4. 1/2 ચમચીમીઠું
  5. 2 વાટકીકોબી
  6. 2ગાજર
  7. 2સિમલા મિર્ચ
  8. 2 વાટકીફૂલ ગોબી
  9. 1 કપપાણી
  10. ચીલી સોસ
  11. સેઝવાન સોસ
  12. ટામેટાં સોસ

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પહેલા સલાડ જીનો સમારી લો.તેમાં મેંદો, સુજી, કોર્નફલોર,મીઠું ઉમેરો.

  2. 2

    પાણી મિક્સ કરી લોટ ની જેમ બધો.ત્યાર બાદ ગરમ તેલ માં ગોટા તરી લેવા.

  3. 3

    ત્યાર બાદ એક કળાઈ માં તેલ લો.તેમાં સિમલા મિર્ચ લસણ,આદુ ની પેસ્ટ પછી ચીલી સોસ,સેઝવાન સોસ,ટોમેટો સોસ,ગોટા મિક્સ કરી મિક્સ કરવા.આમ તૈયાર છે ગોવા સ્ટીલ વેજ ક્રિસ્પી.

  4. 4

    તૈયાર છે વાનગી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kanjani Preety
Kanjani Preety @cook_19255346
પર

ટિપ્પણીઓ

Similar Recipes