પરાઠા(Paratha Recipe in Gujarati)

Rachana Chandarana Javani
Rachana Chandarana Javani @cook_17814307

પરાઠા(Paratha Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટે
2 લોકો
  1. એક્ કટોરી ઘઉં લોટ્
  2. જરૂર મુજબ તેલ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટે
  1. 1

    એક કથરોટ માં લોટ, મીઠું અને તેલ ઉમેરી સરસ લોટ બાંધી લો.

  2. 2

    લોટ માંથી એક લુવો લઈ એનું વણી લો.

  3. 3

    લોથી પ્ર તેલ મૂકી બન્ને બાજુ સેકી લો.

  4. 4

    પરાઠા ને કોઈ પણ સાક સાથે ખાવા નો આનંદ લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rachana Chandarana Javani
પર

Similar Recipes