જૈન મોગલાઈ નવાબી કરી(Jain Moghlai Nawabi Curry Recipe In Gujarati)

Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s

જૈન મોગલાઈ નવાબી કરી(Jain Moghlai Nawabi Curry Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. મસાલા પેસ્ટ માટે
  2. 2 ટેબલસ્પુન કોબીનો સફેદ ભાગ
  3. 2 ટેબલસ્પુન દૂધી
  4. 2 ટેબલસ્પુન કાજુ
  5. 1 ટેબલસ્પુન બદામ
  6. 1 ટેબલસ્પુન આખા ધાણા
  7. 1 ટેબલસ્પુન ખસખસ
  8. 2 ટેબલસ્પુન તાજા કોપરાની છીણ
  9. 1 ટેબલસ્પુન લીલી મરચી
  10. 2 ટીસ્પુન વરિયાળી
  11. 3સુકા લાલ મરચા
  12. 1 નંગ ઇલાયચી
  13. 2 નંગ લવિંગ
  14. 1 તજનો ટુકડો
  15. 1 ટીસ્પુન લીમડા પાઉડર
  16. સબ્જી માટે
  17. મસાલા પેસ્ટ
  18. 2 નંગ ટામેટા
  19. 1 કપ મિક્સ બોઈલ વેજીટેબલ્સ (ફણસી, મકાઈ, વટાણા)
  20. 2 ટેબલસ્પુન ઘી
  21. 1/4 કપ દૂધ
  22. 1 ટીસ્પુન સાકર
  23. 1 - 2 ટેબલસ્પુન ક્રીમ
  24. સ્વાદમુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મસાલા પેસ્ટની બધી સામગ્રી મિક્સીમાં ભેગી કરી 5 ટેબલસ્પુન પાણી નાખી સ્મુથ પેસ્ટ પીસો.

  2. 2

    ટામેટાને પાણીમાં બોઈલ કરી પ્યુરી કરો.

  3. 3

    ઘી ગરમ કરી, મસાલા પેસ્ટને નાખી સાંતળો.

  4. 4

    ઘી છુટૂં પડે કે ટામેટાની પ્યુરી, દૂધ નાખી મિક્સ કરી રાંધો.

  5. 5

    વેજીટેબલ્સ, સાકર, મીઠું નાખી બધું બરાબર મિક્સ કરો. ક્રીમ ઉમેરી 3-4 મિનિટ ઢાંકીને ચઢવા દો. તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urvi Shethia
Urvi Shethia @cook_urvi1490s
પર

Similar Recipes