ઉકાળો (Ukalo Recipe In Gujarati)

Disha vayeda
Disha vayeda @cook_26317150

#GA4
#week15
#હર્બલ
અત્યાર ના મહામારી ના સમય મા ખૂબજ સ્વાસ્થ્ય વર્ધક વસ્તુ હોઈ તો ઉકાળો બેસ્ટ ઇમ્યુનીટી બૂસ્ટર.

ઉકાળો (Ukalo Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#week15
#હર્બલ
અત્યાર ના મહામારી ના સમય મા ખૂબજ સ્વાસ્થ્ય વર્ધક વસ્તુ હોઈ તો ઉકાળો બેસ્ટ ઇમ્યુનીટી બૂસ્ટર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મીનીટ
2 કપ
  1. 3 કપપાણી
  2. 45 પાન તુલસી
  3. 3 નંગલવિંગ
  4. 1 નંગતજ નો ટુકડો
  5. 1 ટી સ્પૂનસંચર
  6. 1 નંગટૂકડો આદુ
  7. 1 ટુકડોલીલી હરદળ
  8. 1/2 નંગલીંબુ

રાંધવાની સૂચનાઓ

10મીનીટ
  1. 1

    સૌ પ્રથમ બધી વસ્તુ એક ડિશ મા લઈ લો

  2. 2

    ત્યાર બાદ એક તપેલી મા પાણી લઈ બધુ એડ કરી દો અને 5 થી 7 મીનીટ ધીમા ગેસ પર ઉકારો.

  3. 3

    ત્યાર બાદ કપ મા ગરણી ની મદદ થી ગારી લો તો તૈયાર છે ઉકાળો ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha vayeda
Disha vayeda @cook_26317150
પર

Similar Recipes