રાજગરા નો શીરો (Rajgara Sheera Recipe In Gujarati)

Amita Patel
Amita Patel @cook_27440992

રાજગરા નો શીરો (Rajgara Sheera Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 સર્વિંગ
  1. 1/2 વાટકીરાજગરા નો લોટ
  2. 1 વાટકીપાણી
  3. 1/4 વાટકીખાંડ
  4. 1/4 વાટકીઘી
  5. જરૂર મુજબથોડો ઇલાયચી પાઉડર, બદામ પિસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ નાની કડાઈમાં ઘી ગરમ કરી તેમાં રાજગરા નો લોટ શેકાવા દેવુ.

  2. 2

    બીજી બાજુ એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો

  3. 3

    ધીરા તાપે બદામી થાય ત્યા સુધી શેકાવા દેવુ.

  4. 4

    શેકાઈ જાય પછી તેમા ગરમ પાણી નાખી બરાબર હલાવવું પછી તેમા ખાંડ નાખી હલાવી ઘી છૂટુ પડે ત્યાં સુધી હલાવ્યા કરવું.

  5. 5

    ગેસ બંધ કરી તેમાં ઇલાયચી પાઉડર મિક્સ કરી ઢાકી દેવુ. 5 મિનિટ સુધી.

  6. 6

    ગરમા ગરમ સર્વ કરો. ઊપર થી બદામ પિસ્તા ની કતરણ ભભરાવી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amita Patel
Amita Patel @cook_27440992
પર

Similar Recipes