ભાવનગરી ગાંઠિયા સોડા વગર (Bhavnagri Gathiya without Soda Recipe In Gujarati)

Reena parikh
Reena parikh @cook_27795725

ભાવનગર ની પ્રખ્યાત tea and gathiya.

ભાવનગરી ગાંઠિયા સોડા વગર (Bhavnagri Gathiya without Soda Recipe In Gujarati)

ભાવનગર ની પ્રખ્યાત tea and gathiya.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩_૪ લોકો
  1. ૨૫૦ ગ્રામ ચણા નો લોટ
  2. ૧/૨ કપતેલ
  3. ૧/૨ કપપાણી
  4. ૧\૨ ચમચી મરી પાઉડર
  5. મીઠું સ્વાદમુજબ
  6. ૧ ચમચીઅજમો
  7. ૧ ચમચીહીંગ
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    લોટ મા મરી પાઉડર, અજમો, હિંગ નાખો.

  2. 2

    તેલ અને પાણી, મીઠું મિકચર માં ૨ મિનિટ સુધી ફેરવો. વ્હાઇટ પેસ્ટ થાય ત્યાં સુધી.

  3. 3

    લોટ મા પેસ્ટ નાખો. અને લોટ બાંધવો.

  4. 4

    ત્યાર બાદ ૧૫ મિનિટ લોટ મસળો. વ્હાઇટ થાય ત્યાં સુધી.

  5. 5

    મધ્યમ તાપે ઝારા વડે તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reena parikh
Reena parikh @cook_27795725
પર

Similar Recipes