રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનીટ
3 લોકો માટે
  1. 2કાંદા બારીક કાપેલા
  2. 1ગાજર બારીક કાપેલું
  3. 1શિમલા મિર્ચ બારીક કાપેલું
  4. 1ટામેટું બારીક કાપેલું
  5. 2-3લીલા મરચાં બારીક કાપેલા
  6. થોડાવટાણા
  7. થોડાલીમડાના પાન
  8. 2-3લવિંગ, તજ
  9. 2 ટેબલસ્પૂનલાલ મરચું પાઉડર
  10. 1 ટેબલસ્પૂનહળદર
  11. 1 ટેબલસ્પૂનધાણા-જીરુ પાઉડર
  12. 1/2હિંગ
  13. 1 ટેબલસ્પૂનરાઈ
  14. 3 ટેબલસ્પૂનતેલ
  15. જરૂર મુજબ પાણી
  16. સ્વાદ પ્રમાણેમીઠું
  17. 1/2ગરમ મસાલો
  18. 4 વાટકીબાસમતી ચોખા

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    ચોખા ને પાણી ગરમ કરી મીઠું,થોડું તેલ નાખી ચોખા નાખી ઓસાવી દો. અને એક વાસણ માં કાઢી લો.

  2. 2

    કડાઈ માં તેલ લો.પછી તેમાં રાઈ નાખો. હિંગ નાખીને મરચાં, લીમડા ના પાન નાખો

  3. 3

    પછી બધાં શાકભાજી નાંખી દો. ચડવા દો.(ફ્લાવર, ફણસી નાંખી શકાય) મે નથી નાખ્યાં.

  4. 4

    શાકભાજી નાખ્યાં પછી ચડવા દો.પછી બધો મસાલો નાખીને 5 મિનીટ સુધી ચડવા દો.

  5. 5

    પછી ભાત નાંખીને મિકસ કરી દો.5 મિનિટ ઢાંકીને સ્લો ગેસ પર ગરમ થવા દો.

  6. 6

    બિરયાની બનીને તૈયાર છે. દહીં અને કાઢી સાથે ખાઈ શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhaya panchal
પર
Vadodara
નવી નવી વાનગીઓ બનાવી ખૂબ ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes