પનીર બટર મસાલા (Paneer Butter Masala Recipe in Gujarati)

Divya Dobariya
Divya Dobariya @cook_24549539
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 250ગ્રામ પનીર
  2. ૩ ચમચી બટર
  3. 3ઈલાયચી
  4. ટુકડો તજનો નો નાનો
  5. 4લવિંગ
  6. 1ચમચી લાલ મરચું
  7. 2ચમચી પનીર બટર મસાલા પાઉડર
  8. 1ચમચી કોથમીર
  9. 1ચમચી કસુરી મેથી
  10. 5ચમચી મલાઈ
  11. 4ચમચી તેલ
  12. 12-15કાજુ
  13. 7-8લાલ મરચા
  14. 6મોટા ટામેટાં
  15. 1/2ચમચી આદુની પેસ્ટ
  16. ૨ ચમચી ઘી
  17. મીઠુ સ્વાદ મુજબ
  18. થોડું ચીઝ છીણેલું(ઓપ્શનલ)

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક પેનમાં તેલ મૂકી તેમાં કાજુ, તજ, લવિંગ નાખી થોડીવાર સાંતળો. ત્યારબાદ તેમાં સમારેલા લાલ મરચા, ટામેટાં, આદુ નાખી તેમાં થોડું મીઠું નાખી ૫ મિનિટ માટે સાંતળવી.

  2. 2

    ત્યારબાદ આ મિશ્રણને થોડુંક ઠંડુ થવા દેવું ઠંડું પડ્યા બાદ તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવું હવે એક પેનમાં ઘી મૂકી તેમાં ઇલાયચી, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, કસૂરી મેથી, કોથમીર વગેરે નાખી હલાવવું

  3. 3

    ત્યારબાદ તેમાં તૈયાર કરેલી ગ્રેવી ઉમેરવી તેમાં મલાઈ ઉમેરી સાંતળવું ત્યારબાદ તેમાં પનીરના પીસ કરીને ઉમેરવા થોડીવાર હલાવવું.

  4. 4

    છેલ્લે બટર ઉમેરી હલાવી ઉતારી લો. તેના પર ચીઝ અને કોથમીરથી ગાર્નિશ કરો. તૈયાર છે જૈન પનીર બટર મસાલા સબ્જી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Divya Dobariya
Divya Dobariya @cook_24549539
પર

Similar Recipes