ટામેટાં બીટ ગાજર સૂપ (Mix Veg Soup Recipe in Gujarati)

jigna shah
jigna shah @jigna_2701
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2ટામેટા
  2. 1ગાજર
  3. નાનું બટાકુ
  4. 1ડુંગળી
  5. 1નાનું બીટ
  6. 4/5કળી લસણ
  7. 1 ચમચીમરી પાઉડર
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 1/4 ચમચીશેકેલું જીરું પાઉડર
  10. 1 ચમચીબટર
  11. 1 ચમચીખાંડ (ઓપ્શનલ)
  12. ક્રીમ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પેહલા શાક ની છાલ ઉતારી ધોઈ લેવા ને સમારી લેવા

  2. 2

    કુકર માં બટર મૂકી ડુંગળી લસણ 1મિનિટ માટે સાંતળવા હવે તેમાં ટામેટા બીટ બટાકુ ને ગાજર નાખી હલાવી 1 ગ્લાસ જેટલું પાણી નાખી પ્રેશર કૂક કરવી

  3. 3

    કુકર નું પ્રેશર નીકળે પછી ચર્ન કરી ગાળી લેવું

  4. 4

    મિશ્રણ ને ગેસ પર મૂકી 2ગ્લાસ જેટલું પાણી નાખી મીઠું ખાંડ મરી પાઉડર ને જીરા પાઉડર નાખી 10 ઉકાળવું ઉકળે પછી ગરમ ગરમ સર્વ કરવું ઉપર થી ક્રીમ નાખવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
jigna shah
jigna shah @jigna_2701
પર

Similar Recipes