સંભાર (Sambhar Recipe In Gujarati

Madhavi Cholera
Madhavi Cholera @Mhc_290185

સંભાર (Sambhar Recipe In Gujarati

3 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1દૂધી
  2. 1બટાકુ
  3. 1ડુંગળી
  4. 1ટમેટું
  5. 1રીંગણ
  6. 1લીંબુ
  7. લીમડો 5 થી 6 પાન
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 1 ચમચીસંભાર મસાલો
  10. 1/2ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  11. તેલ વઘાર માટે
  12. 1 ચમચીરાઈ જીરું
  13. 1/4 ચમચીહિંગ
  14. 2 કપતુવેર દાળ બાફેલી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    દૂધી,બટાકા, રીંગણ ને સમારી, મીઠું નાખી બાફી લો.

  2. 2

    ડુંગળી, ટામેટું, સમારી લો.

  3. 3

    તુવેર દાળ બાફી ને ક્રશ કરી લો.

  4. 4

    તેલ ગરમ મૂકી રાઈ, જીરું, હિંગ નો વઘાર કરી બધું શાક એડ કરી મસાલા નાખી ચડવા દો.

  5. 5

    હવે દાળ એડ કરી 10 મિનિટ સુધી ઉકડવા દો. કોથમીર થી ગાર્નીસ કરો., ઢોસા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhavi Cholera
Madhavi Cholera @Mhc_290185
પર

Similar Recipes