રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધું કઠોળ ગરમ પાણી માં 4કલાક પલારી દેવા. પછી એક બાઉલ માં મેંદા ના લોટ માં સરખું મોણ અને મીઠું નાખી લોટ બાંધી લેવો.
- 2
હવે કઠોળ બાફી લેવું બટાકા બાફી લેવા પછી થોડું મેષ કરી લેવું અને એક પેન માં તેલ મૂકી પેલા ડુંગળી સાંતળી લેવી પછી આદુ, મરચા ની પેસ્ટ લીમડો અને બધા મસાલા કરી કઠોળ અને બટાકા નાખી અને મીક્સ કરી લેવું પછી કોથમીર નાખી ગેસ બંધ કરી લેવો. અને લોટ માંથી લુવા કરી રોટલી વણી વચ્ચે કટ કરી 2ભાગ કરી સમોસા ના સેપ આપી મસાલો ભરી પેક કરી લેવા અને ધીમે ગેસ પર તળી લેવા.
- 3
તૈયાર છે ગરમ ગરમ સમોસા ચટણી સાથે સર્વ કરવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
રગડા સમોસા ચાટ (Ragda Samosa Chaat Recipe In Gujarati)
#SF કોઈ પણ સિઝન હોય કે કોઈ પણ ટાઇમ હોય, નાના મોટા દરેક ને ચાટ નું નામ આવે એટલે મોમાં પાણી આવી જાય. ભારત માં જુદા જુદા પ્રાંત માં આ ચાટ અલગ અલગ પ્રકાર ની બનતી હોય છે. આ મશહૂર સ્ટ્રીટ ફૂડ ને સમોસા, રગડા અને ચટણીઓ સાથે ચીઝ અને બટર નો ઉપયોગ કરીને બનાવ્યું છે. વધેલા સમોસા નો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ ચાટ બનાવવાનો એક વિકલ્પ. Dipika Bhalla -
સ્પાઈસી પ્યાઝ સમોસા(spicy payaz samosa in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 7#વિક્મીલ1 #પોસ્ટ 3 #સ્ટીમ અથવા ફ્રાઈડ milan bhatt -
સમોસા (Samosa Recipe in Gujarati)
#GA4 #Week21સમોસા ભારતની લોકપ્રિય વાનગી છે. લારીવાળા થી માંડીને સ્કૂલમાં કેન્ટીનમાં પણ સમોસા ઝટપટ ઉપડતા હોય છે. Chhatbarshweta -
સમોસા (Samosa Recipe in Gujarati)
ગરમ નાસ્તા માં રેડી રાખી ને આપી શકાયફરી ગુલાબી થાય તેવા તળી અને ગરમ અપાઈ અને સૌની પ્રિય આઈટમ. Bina Talati -
-
-
-
-
-
-
-
-
સમોસા રોલ ચાટ (Samosa Roll Chaat Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Jigisha Modi -
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
વરસાદ ની આ મોસમ મા ગરમા ગરમ બધા ને જ ભાવે એટલે કાલે બનાવ્યા હતા પણ પોસ્ટ આજે કરી છે khushbu barot -
-
સમોસા ચાટ(Samosa Chaat Recipe in Gujarati)
#GA4#Week 6ચાટ કોને ના ભાવે ??નાના થી લઇ મોટા સૌ ની ફેવરેટ ડીશ ચાટ ઘણી જાત ના બનેમેં અહીં બનાવીયો છે રગડા સમોસા ચાટ Neepa Shah -
પટ્ટી સમોસા (Patti Samosa Recipe in Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiWeek 7My ebookPost3 Bhumi Parikh -
-
સમોસા (Samosa Recipe In Gujarati)
મોટા ભાગના લોકો ને એવું માને છે કે સમોસા ભારતનું નમકિન ફરસાણ છે પરંતુ હકીકત માં સમોસા ઈરાન થી આવેલ ફૂડ છે. ભારત ના અલગ અલગ વિસ્તાર માં આપણને અલગ અલગ પ્રકાર ના સમોસા જોવા મળશે સમોસા ને ગળી અને તીખી એમ બે પ્રકારની ચટણી સાથે પીરસવા માં આવે છે. #GA4 #Week9 Bhavini Kotak -
કિવી ઓરેન્જ & ફુદિના મોકટેલ (Kiwi Orange Pudina Mocktail Recipe In Gujarati)
કિવી ઓરેન્જ & ફુદિના મોકટેલ#GA 4#Week 17# ખાંડ ફ્રી Krishna Soni
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14554040
ટિપ્પણીઓ