ગુંદાનું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)

Sweetu's Food
Sweetu's Food @sweetu10

#EB

ગુંદાનું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ અથાણાંનો મસાલો
  2. ૨૫૦ ગ્રામ ગુંદા
  3. ૨૦૦ ગ્રામ કાચી કેરી
  4. મીઠું
  5. ૩ ચમચીહળદર
  6. ૨૫૦ લીટર સરસિયાનું તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં ગુંદા માંથી ઠળિયા નિકાળી લો. ત્યાર બાદ કેરીની છાલ નિકાળી ખમણી લો. હવે આ કેરીના ખમણમાં મીઠું અને હળદર ઊમેરીને ૧૫ મિનિટ રહેવા દો. પછી આ કેરીના ખમણનું પાણી નિતારી લો.

  2. 2

    હવે અથાણાંનો મસાલો અને કેરીનું ખમણ ભેગું કરી ૮-૯ કલાક ઢાંકીને રાખી મૂકો. ત્યાર પછી તેલ ગરમ કરી અને પછી ઠંડું પડે એટલે તેને અથાણાંમાં નાંખો. અથાણું ડુબે તેટલું તેલ નાખવું અને ૫-૬ દિવસ સુધી ઢાંકીને રાખી મૂકો. પછી મસ્ત આ અથાણું ખાવા માટે તૈયાર છે. 😊

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweetu's Food
Sweetu's Food @sweetu10
પર
Eat healthy & Be happy 😊
વધુ વાંચો

Similar Recipes