રાંધવાની સૂચનાઓ
- 1
અડદ ના લોટ મા ઘી દૂધ નો ધ્રાબો દહીં પંદર મિનિટ ઢાંકી રહેવા દયો
- 2
હવે તેને ચારણા થી ચાળી લ્યો કડાઈ મા ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં ચાળેલો લોટ નાખી હલાવી લ્યો ધીમા તાપે ગુલાબી સેકી લ્યો
- 3
હવે તેમાં સુઠ અને ગંઠોડા પાઉડર નાખી હલાવી લ્યો તેમાં ગુંદ નાખી હલાવી લ્યો ઠંડુ પડે એટલે તેમાં દળેલી ખાંડ અને થોડા બદામ કાજુ નાખી હલાવી થાળી ગ્રીસ કરી થાળીમાં ઢાળી દયો ઉપર કાજુ, બદામ કતરણ ભભરાવી સેજ વાટકી થી દબાવી દયો
- 4
ઠરે એટલે મન ગમતા ટુકડા કરી લ્યો તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક અડદિયા
Similar Recipes
-
-
-
-
-
અડદિયા (Adadiya Recipe in Gujarati)
#VRશિયાળાની મસ્ત ગુલાબી ઠંડી મા અડદિયા ખાવાની મજા જ કંઈક જુદી હોય છે.😋😋 Shah Prity Shah Prity -
-
-
-
-
-
-
અડદિયા (Adadiya Recipe in gujarati)
#CB7Week7#PGશિયાળા ની શરૂઆત થઈ ગઈ છે. ઠંડી માં વસાણા ખાવાથી શરીર માં ગરમાટો આવે છે. લોકો શિયાળા માં આદુ પાક, ગુંદર પાક , સાલમ પાક અને બીજા અનેક પ્રકારના વસાણાં બનાવે છે . શિયાળા માં વસાણા ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. Parul Patel -
-
-
અડદિયા (adadiya recipe in gujarati)
#MW1આજે મેં વસાણા માં મેં અડદિયા બનાવ્યા છે જે શિયાળા માટે એક ખૂબ પોષ્ટિક પાક છે Dipal Parmar -
-
-
અડદિયા.(Adadiya Recipe in Gujarati)
#CB7Post 2 શિયાળામાં વસાણાં લેવા જરૂરી છે.તે શરીરમાં ગરમી અને ઉર્જા આપે છે. રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. Bhavna Desai -
-
લચકો અડદિયા (Lachko Adadiya Recipe In Gujarati)
શિયાળામાં અમુક મિઠાઈ ખાવાની મજા જ આવે છેઅડદીયા બધા જ બનાવતા હોય છેગરમ લચકો કે લાડુમે અહીં લાઈવ અડદિયા નો લચકો બનાવ્યો છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB7#week7 chef Nidhi Bole -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15749549
ટિપ્પણીઓ