રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નાની સાઇઝ ના બટાકા ને છોલી લો.ત્યાર બાદ બધા બટાકા મા એક ઊભો અને એક આડો કાપો પાડી લ્યો.હવે બધા બટાકા ને પાણી મા રાખો જેથી કાળા ન પડે.
- 2
ત્યાર બાદ એક પ્લેટ લો અને તેમાં ભરવા માટે ના બધા મસાલા મિક્સ કરી અને મસાલો તૈયાર કરો
- 3
હવે કાપા પાડેલા બટાકા મા તૈયાર કરેલો મસાલો ભરી લો.
- 4
હવે એક કૂકર મા તેલ ગરમ કરો.ત્યાર બાદ તેમાં રાઈ નાખો.રાઈ તતડે એટલે તેમાં હિંગ નાખી ને ભરેલા બટાકા તેમાં નાખો.ત્યાર બાદ જે મસાલો વધ્યો હોય તે પણ તેમાં નાખી દો.હવે તેમાં એક ગ્લાસ પાણી નાખી કૂકર બંધ કરી ને ૨ સિટી વગાડી લો.કૂકર ઠરે એટલે શાક ને સર્વીંગ પ્લેટ મા લઈ લો.
- 5
તો તૈયાર છે ટેસ્ટી ભરેલા બટાકા નું શાક.મે અહીં સર્વ કર્યા છે.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
ભરેલાં બટાકા નું શાક (Stuffed Potato Sabji Recipe In Gujarati)
#FFC2#Week2#cookpadindia#cookpadgujrati Keshma Raichura -
-
-
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka shak recipe in Gujarati)
#FFC2Week2Food Festival-2Sonal Gaurav Suthar
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
-
-
-
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ફૂડ ફેસ્ટિવલ ભરેલા બટાકા નું શાક સરળતા થી બની જાય એવું લાજવાબ, મસાલા થી ભરપુર, સ્વાદિષ્ટ ભરેલા બટાકા નું શાક નાના મોટા દરેક ને પસંદ આવશે. આજે આ શાક મે કોરું બનાવ્યું છે. વઘાર તી વખતે થોડું પાણી ઉમેરી ને રસાવાળું પણ બનાવી શકાય. Dipika Bhalla -
-
કાઠિયાવાડી ભરેલા બટાકા નું રસાદાર શાક (Kathiyawadi Bharela Bataka Rasadar Shak Recipe In Gujarati)
#FFC2 food festival ( week_2)#Week 2#Cookpad gujarati kailashben Dhirajkumar Parmar -
-
-
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week 2#lunchrecipe cooksnapમેં આ રેસિપી આપણા ગ્રુપના ઓથર શ્રી હેમાક્ષી બેન પટેલ ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવી છે થેન્ક્યુ હેમાક્ષી રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
-
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#WEEK2#ફૂડ ફેસ્ટિવલ 1#ભરેલા બટાકા નું શાક Krishna Dholakia -
ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8Week8Post-1 Neha Prajapti -
ભરેલા બટાકા વિથ મેગી મસાલા (Bharela Bataka Methi Masala Recipe In Gujarati)
#FFC2ભરેલા બટાકા નું શાક આપણે બધા બનાવતા હોઈએ છીએ પણ આજે થયું ચાલ એમાં મેગી મસાલા ઉમેરી ને નવો સ્વાદ કરી જોઈએ.. બાળકો ને તો વડી આ ખૂબ પ્રિય હોય છે ખરું ને.. સાચે ખૂબ સરસ બન્યું.... Noopur Alok Vaishnav -
કાઠીયાવાડી ભરેલા બટાકા નું શાક (Kathiyawadi Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week2#Cookpadindia#Cookpadgujarati# Cookpadફૂડ ફેસ્ટિવલ-2 Ramaben Joshi -
-
-
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#week2#cookpadગુજરાત મા ખાસ કરીને કાઠિયાવાડ મા બધા શાક માં મસાલો ભરીને બનાવવાની કાળા છે. જેમાં બટેટામાં મસાલો ભરીનેખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક શાક થાય છે. Valu Pani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15972418
ટિપ્પણીઓ (4)