ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)

Maya Dholakia
Maya Dholakia @cook_32362881
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૮ લોકો
  1. ૧ કિલોગાજર
  2. ૪૦૦ ગ્રામ મિલ્ક મેડ
  3. ૫૦૦ મિલી દૂધ
  4. ૪ ચમચા ઘી
  5. ઇલાયચી
  6. ૬ નંગબદામ ની કતરણ
  7. ૬-૭ નંગકાજુ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    કડાઈ માં ઘી નાખવું થોડું ગરમ થાય એટલે ગાજરને સતળવા

  2. 2

    ગાજર પાકી જાય પછી ધિમે થી દૂધ નાખવું.... ત્યાર બાદ દૂધ બળી જાય પછી મિલ્ક મેડ નાખવું

  3. 3

    આપણે ખાંડ ની બદલે મિલ્ક મેડ નો ઉપયોગ કરી શકીએ

  4. 4

    હવે ૫ થી ૮ મિનિટ ગેસ પર મૂકવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Dholakia
Maya Dholakia @cook_32362881
પર

Similar Recipes