ભાજી (Bhaji Recipe In Gujarati)

Krupali Dholakia @KrupaliD
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બધા શાક ભાજી ને બાફી લેવા.
- 2
હવે એક લોયા માં તેલ અને ઘી ઉપર દર્શાવેલ માપ પ્રમાણે લેવા. તેમાં વઘાર માટે તમાલપત્ર જીની સમારેલ ડુંગળી અને ટામેટાંની ગ્રેવી ને ચડવા દેવું. સાથે તેમાં મીઠું મરચું ધાણાજીરું હળદર નાખી દેવા.
- 3
બાફેલા શાક ભાજી ને ક્રશ કરી લેવું. હવે તેમાં બધા બાફેલા શાક ભાજી નાખી દેવા.
- 4
પાણી નો ભાગ બળી બળી ન જાય ત્યાં સુધી ઉકાળવું
- 5
હવે તેમાં ઉપર થી વઘાર કરવો જેમ ૨ ચમચી બટર ની અંદર ૨ ચમચી તીખો મરચું પાઉડર અને લસણ ની પેસ્ટ નાખવી
- 6
હવે તેની ઉપર પાઉંભાજી મસાલો નાખવા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પરાઠા ભાજી(Paratha Bhaji Recipe In Gujarati)
આ રેસિપી માં મે પાવ ને બદલે ગરમા ગરમ પરાઠા બનાવિયા છે તે પણ ભાજી માં બહુ સરસ લાગે છે Pina Mandaliya -
-
-
-
-
-
-
-
ભાજી પાઉં/પાઉં ભાજી (pau bhaji recipe in Gujarati)
ભાજી પાઉં એ નાના થી લઈને મોટા સુધી બધા ને ભાવતી હોય છે અને લગભગ બધા ના ઘરે મળી રહે એવા ingredients થી બની જાય છે. ઘરે કોઈ ગેસ્ટ આવવાનું હોય કે weekend હોય, પાર્ટી હોય કે ફેમિલી get together હોય, ભાજી પાઉં ઈઝી અને ક્વિક ઓપ્શન છે. એટલું બધું લોકપ્રિય છે કે હમેશાં trending હોય છે.#trending #ટ્રેન્ડિંગ Nidhi Desai -
-
-
ભાજી (Bhaji Recipe In Gujarati)
#RC3 ભાજી રોટલી નામ સાંભળીને એવું લાગે કે આવડી કેવું કોબીનેશન .મારી દીકરીને ભાજીનું શાક ફેવરિટ છે. મારા ઘરે વીક માં 1વાર બને છે પાવ ને બદલે હું તેમન મીઠા વાળી રોટલી આપું છું.જે ખાવામાં હેલ્ધી ટેસ્ટી લાગે છે. Archana Parmar -
-
-
પાવ ભાજી(Pav Bhaji Recipe in Gujarati)
એકદમ બહાર જેવો જ ટેસ્ટ અને ટેક્ષ્ચર જોતું હોય તો આ રેસિપી જરૂર થી એક વખત ટ્રાય કરજો. Purvi Baxi -
-
પાવ ભાજી સીઝલર (Pav Bhaji Sizzler Recipe In Gujarati)
#AM2પાવ ભાજી તો આપણે ઘરે બનાવતા જ હોય છીએ પણ મેં એમાં થોડા ફેરફાર કરી ને સીઝલર બનાવ્યું છે જે ખાવા માં ખુબજ સરસ લાગે છે.બહાર ના મળતા સીઝલર માં લસણ ડુંગળી હોય છે આ ને લસણ અને ડુંગળી વગર નું જ બનાવ્યું છે. Suhani Gatha -
-
-
હરીયાલી ભાજી
પાઉંભાજી આપણા સહુ ની ફેવરિટ છે.આજે મેં હેલ્ધી ભાજી બનાવી છે જેમાં ગ્રીન વેજીટેબલ નો ઉપયોગ કરવામાં આવ્યો છે.#હેલ્થીફૂડHeen
-
-
બ્રેડ ભાજી (Bread Bhaji Recipe In Gujarati)
#ChooseToCook#my son and daughter favourite recipe Jigna Patel -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15978708
ટિપ્પણીઓ